સૈયર મોરી Saiyar Mori Lyrics Geeta Rabari

સૈયર મોરી લીરીક્સ

સૈયર મોરી લીરીક્સ Saiyar Mori Lyrics Gujarati,  wrote by Mitesh Barot. Saiyar Mori Re Saiyar Mori Re Latest Gujarati song sung by Geeta Rabari. It is very love romantic gujarati geet. Music given by Amit Barot. Jash Dineshbhai Bhumbhaliya producer of this gujarati geet.

 

Saiyar Mori Lyrics in Gujarati

સૈયર મોરી રે હે સૈયર મોરી રે…..૨

સૈયર મોરી આવ રે તારા કાનમા કહુ રે,
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહુ રે,
ઓ સૈયર મોરી રે, દલડુ ચોરીને
એ ગયો ક્યા, મન મારૂ મોહીને
ઓ સૈયર મોરી રે, દલડુ ચોરીને  
ક્યા ગયો શ્યામ, એની વાટ્યુ જુઇ મે….૨  
સૈયર મોરી રે હે સૈયર મોરી રે…..૨
હો વાસળીના સૂર વીના, સુનુ મને લાગે,  
હૈયાને મળવાને, હૈયુ રાત જાગે,  
આંખનુ કાજળ, પગની પાયલ, વાટ કાના જોવે, 

પ્રિત કેરો રંગ લગાયો, શ્યામ આજ મોહે,
સૈયર મોરી રે, કોઇ ને કેજો રે,
દુર એ થયો, આવુ છુ કહી ને,
સૈયર મોરી રે, કોઇ ને કેજો રે,
દુર એ થયો, આવુ છુ કહી ને….૨
સૈયર મોરી રે હે સૈયર મોરી રે…..૨
પ્રેમ દિવાની થઇને જપુ, તારી હુ તો માળા,
રંગમા તારા હુ રંગાણી, પેરી પ્રિત માળા,
હો ગોકુળ કેરી ગલીયો પુછે, આવશો ક્યારે કાના,
એકલી રાધા, સુના રાસ, જમના નિર ખારા,
ઓ સૈયર મોરી રે, દલડુ ચોરીને
ક્યા ગયો શ્યામ, એની વાટ્યુ જુઇ મે….૨
સૈયર મોરી રે હે સૈયર મોરી રે…..૨
સૈયર મોરી હુ તો મારા શ્યામ મા રહુ રે,
સૈયર મોરી દલની વાતો તમને કહુ રે,
સૈયર મોરી આવ રે તારા કાનમા કહુ રે,
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહુ રે,
સૈયર મોરી રે હે સૈયર મોરી રે…..૨

Saiyar Mori Lyrics in English

 

Saiyar Mori Re, He Saiyar Mori Re…..2

Saiyar Mori Aavne Taara Kaan Ma Kahu Re,

Saiyar Mori Haiya Keri Laagani Kahu Re,
O Saiyar Mori Re Daladu Chorine
A Gayo kyaa, Man Maaru Mohine
O Saiyar Mori Re, Daladu Chorine
Kyaa Gayo Shyaam Eni Vaatyu Jui Me…2
Saiyar Mori Re, He Saiyar Mori Re…..2

Ho Vaansali Na Soor Vina Sunu Mane Laage,

Haiyaane Malavaane Haiyu Raat Jaage,
Aankhanu Kaajal, Paganu Jaanajr, Vaat Kaana Jove,
Prit Kero Rang Lagaayo, Shyaam Aaj Mohe,
Saiyar Mori Re, Koi Ne Kejo Re,
Door A Thayo Aavu Chhu Kahi Ne,
Saiyar Mori Re Koine Kejo Re,
Door A Thayo Aavu Chhu Kahi Ne,
Saiyar Mori Re, He Saiyar Mori Re…..2

Prem Divaani Thaine Japu, Taari Hu To Maala,

Rangama Taara Hu Rangaani, Peri Prit Maala,
Ho Gokul Keri Galiyo Puchhe, Aavasho Kyaare Kaana,
Ekali Raadha, Suna Raas, Jamana Nir Khaara,
O Saiyar Mori Re, Daladu Chorine
Kyaa Gayo Shyaam Eni Vaatyu Jui Me…2
Saiyar Mori Re He Saiyar Mori Re…2
Saiyar Mori Re Hu To Maara Shyaam Ma Rahu Re,
Saiyar Mori Dalani Vaato Tamane Kahu Re,
Saiyar Mori Aav Re Taara Kaan Ma Kahu Re,
Saiyar Mori Haiya Keri Laagani Kahu Re,
Saiyar Mori Re, He Saiyar Mori Re…..2

 

Geeta Rabari Hits Gujarati Song Lyrics

error: Content is protected !!