Taro Maro Sath Lyrics Gujarati Kairavi Buch

તારો મારો સાથTaro Maro Sath
Lyrics
ગુજરાતીમાNew Gujarati Love song sung by Kairavi Buch. Lyrics words also written by
Kairavi Buch. Music given by SGR. 

 

 

તારો મારો સાથ – Taro Maro Sath Lyrics in Gujarati – Kairavi Buch

 

પ્રેમ તારો વરસે વરસે મન રે ભીંજાય રે

 ભીનું ભીનું
લાગે મને આભ

પેહલો પેહલો પ્રેમ મારો ગાંડો આ મેહુલો

જેને જોઈ આવે તારી યાદ

મે તો કેટલાએ
સપના જોયાતા તારી હારેના

આંખોમાથી વેહતા ગયા કોઈ જાણે ના…

( તારો મારો સાથ તો જનમોનો વાલીડા

પણ કિસ્મત છે કે
તું નથી મારી હારે વાલીડા

હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા

પણ કિસ્મત છે કે તું નથી હો…..)૨ 
 

 

(હો બાંવરી બનીને હું તો જોતી આ વાદળો 
સાદ મીઠો વિજનો તને રે બોલાવતો

માટીની સુગંધ તારી રાહ જોવડાવતી

લીલો લીલો રંગ તારી હસી લઈ ને આવતો..)…૨

(ભલે મન ના મારું માને…૨,તારી દુરી વાલીડા)..૨

પણ દલડું તો જોડાયું છે તારી સાથે
વાલીડા

હું દુનીયા થી લડું તારી હાટુ વાલીડા

પણ કિસ્મત છે કે તું નથી હો….

તારો મારો સાથ તો જનામોનો વાલીડા

પણ કિસ્મત છે કે તું નથી મારી હારે
વાલીડા

હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા

પણ કિસ્મત છે કે તું નથી હો…..

પણ કિસ્મત છે કે તું નથી હો…..

 

Kairavi Buch Latest Gujarati Song Lyrics
 

Karavi Buch New Song Taro
Maro Sath Lyrics in English Translation

 
Prem taaro varse varse man re bhinjaay re

Bhinu bhinu laage mane aabh

Pehlo pehlo prem maaro Gando aa mehulo

Jene joi aave taari yaad

Me to ketalaa e sapnaa joyaata taare haar na

Aankho maathi vehtaa gayaa koi jaane naa

( Taaro maaro saath to janmo no validaa…2

Pan kismat che ka tu nathi maari haare validaa

Hu duniyaa thi ladu taari haatu validaa

Pan kismat chhe ke tu nathi ho..)….2

 

(Ho Baavari bani ne hu to joti aa vaadalo

Saad mitho vij no tane re bolaavato

Maati ni sugandh taari raah jovadaavti

Lilo lilo rang taari hasi lai ne aavato)…2

Taaro maaro saath to janmo no vaalida…2

Pan kismat che ke tu nathi maari haare vaalida

Hu duniya thi ladu taari haatu validaa

Pan kismat che ke tu nathi ho..3

 

Tato Maro Sath Mp3, Song
Download

 

 

 Taro Maro Sath Song – FAQS

 
1. Who wrote the lyrics of
Taro Maro Sath song?
 
Kairavi Buch wrote the
lyrics of Taro Maro Sath song.

 
2. Who sung Taro Maro Sath
Gujarati New Son
g?

Kairavi Buch sung Taro
Maro Sath Gujarati New Song.

 
3. Who gave music in Taro
Maro Sath gee
t?

SGR gave music in Taro
Maro Sath geet.

 
4. Who are featuring Taro
Maro Sath Video Song
?

Sunil Yaduvanshi and
Kairavi Buch are featuring Taro Maro Sath Video Song.

Leave a Comment