Ja Re Ja Bewafa Lyrics Kajal Maheriya

જા રે જા બેવફા,
Ja Re Ja Bewafa Lyrics ગુજરાતીમા, Latest gujarati song
2021
sung by Kajal Maheriya. Ja Re Ja Bewafa song written by
Harjit
Panesar
. Gujarati Bewafa song produced by Red Velvet Cinema

 

 

Ja Re Ja Bewafa Lyrics in Gujarati, Kajal Maheriya song

 

દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ

દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ

જા રે જા બેવફા હવે તને નહી મળુ

હો સ્વાર્થી બની જશે વિચાર્યુ મે નોતુ

જા રે જા બેવફા હવે તને નહી મળુ

 

નોતી રે ખબર મારી સાથે એવુ થશે

ખુશીયો સાથે દર્દોની મુલાકાત થાશે

તારી વાતોથી કેવો ફરી તુ ગયો છે

એજ વાત નો મને અફસોસ થયો છે

પ્રેમની અદાલતમા હારી ગઈ છુ

દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ

જા રે જા બેવફા હવે તને નહી મળુ

 

મારા
આ દિલને દુખી કરી તુ ગયો છે

હવે
મારા માટે મરી તુ ગયો છે

પ્યારનો
વેપાર એવો કરીને ગયો છે

આંખોને
આંસુ આપીને ગયો છે

એકલી
રહીને હવે જીવી રહી છુ

દુશ્મન પણ ના કરે તે કર્યુ છે એવુ

જા રે જા બેવફા હવે તને નહી મળુ

 

Kajal Maheriya New Gujarati Song 2021

 

Kajal Maheriya Latest Song, Ja Re Ja Bewafa Lyrics in
English

 

Dusman pan na kare te karyu chhe avu

Dusman pan na kare te karyu chhe avu

Ja re ja bewafa have tane nahi malu

Shvaarthi bani jashe a vichaaryu me
notu

Ja re ja bewafa have tane nahi malu

 

Noti re khabar maari sathe
aavu thashe

Khushiyo saathe dardo ni
mulaakaat thaashe

Taari vaatothi kevo fari tu
gayo che

Ej vaat no mane afasos thayo
chhe

Prem ni adaalat ma haari gayi
chhu

Dusman pan na kare te karyu chhe avu

Ja re ja bewafa have tane nahi malu

 

Maara aa dil ne dukhi kari tu
gayo che

Have maara maate tu mari gayo
che

Pyaar no vepaar avo karine
gayo che

Aankho ne aansu aapine gayo
che

Ekali rahine have jivi rahi
chhu

Dusman pan na kare te karyu chhe avu

Ja re ja bewafa have tane nahi malu
 

Ja Re Ja Bewafa Mp3 Download 


 

Ja Re Ja Bewafa song – FAQS

 

1. Who sung ja re ja bewafa gujarati song? 
Kajal Maheriya sung ja re ja bewafa gujarati song.

 
2. Who wrote the lyrics of ja re ja bewafa song?

Harjit Panesar wrote the lyrics of ja re ja bewafa song.

 
3. Who featured in ja re ja bewafa gujarati video song?

Dhaval Gouswami and Dhara Mistry featured in ja re ja bewafa
gujarati video song.

 
4. Which music lab released ja re ja bewafa gujarati video
geet?

Saregama Gujarati released ja re ja bewafa gujarati video
geet.

Leave a Comment