Rakesh Barot Dard Song Lyrics Gujaratima

દર્દ, Dard Lyrics Gujaratima. Bewafa Gujarati Song sung
by Rakesh Barot. New gujarati song lyrics by
Darshan
Bazigar
, music given by Ravi, Rahul. Video song director Vishnu Thakor, producer Red
Velvent Cinema.
 

 

Dard Lyrics in Gujarati | Rakesh Barot
Bewafa Gujrati Song

 
હે મારા રામ કયા કર્મની દીધી રે સજા…૨

જીંદગીમા દર્દ સેને, દર્દમા મજા

હે મારા રામ કયા કર્મની દીધી રે સજા,

જીંદગીમા દર્દ સેને, દર્દમા મજા.

ઓ આદત પડી તને, રોજ યાદ કરવાની…૨

તારી મહોબતમા રડી રડી મરવાની

મારા રામ કયા કર્મની….

 

હો રોજ રોજ મરતો, યાદ તને કરતો

તારી યાદોમા પાગલની જેમ ફરતો

દુવામા માગતો તારા માટે જાગતો

તને મળવાના હુ અરમાન રાખતો

હો કહિ નથી શકતો સહી નથી શકતો…૨

દરદે જુદાઇ સહી નથી શકતો

મારા રામ કયા કર્મની….

 

હો જોને કેવા લેખ છે કેવા સંજોગ છે

ચાહુ છુ દિલથી જેને એ આજે દુર છે

હો આંખોથી દુર છે જેની જરૂર છે

જોને આ દિલ મારુ કેવુ મજબુર છે

હે સમય મળે તો મારી ખબર લેજે…૨

તારા આશીકની સંભાળ લેજે

મારા રામ કયા કર્મની…. 
 

Rakesh Barot Latest Gujrati song Lyrics

 

Dard song Lyrics in English

 

He maara ram Kya karm ni didhi re saja…2

Zindagi ma dard sene dard ma maja

He maara ram Kya karm ni didhi re saja

Zindagi ma dard sene dard ma maja

O aadat padi tane roj yaad karvaani…2

Tari mahobat ma radi radi 
marvaani

Maara ram kya karm ni… 
 

Ho roj roj marato yaad tane karato

Taari yaado ma paagal ni jem farato

Duvaama maagato taara maate jaagato

Tane malvaana hu armaan raakhto

Ho kahi nathi shakato sahi nathi shakato…2

Dadre judaai sahi nathi shakato

Maara ram kya karm ni….
 

Jone kevo lekh che keva sanjog che

Chaahu chu dil thi jene e aaje dur che

Ho aankho thi dur che jeni jaroor che

Jone aa dil maaru kevu majabur che

He samay male to maari khabar leje…2

Taara aashik ni sambhaal leje

Maara ram kya karm ni…

 

Dard song mp3 Download 

Leave a Comment