Beni Maro Nandkuvar Chit Chor Lyrics

Krishna Devotional
Bhajan Lyrics | Beni Maro Nandkuvar Chit Chor Lyrics

બેની મારો નંદકુંવર ચિતચોર, Beni Maro
Nandkuvar Chit Chor Lyrics
Gujrati Geet sung by Hema Desai,
music lable studio Sangeeta. 
 

krishna-devotional-songs-lyrics-mp3

બેની મારો નંદકુંવર ચિત ચોર Lyrics in Gujarati

બેની મારો નંદકુંવર ચિત ચોર

સખીં મારો નંદકુંવર ચિત ચોર… 
 

ફૂલડાં વિણવા વનમાં ગઇતિ

નીરખાયે નવલ કિશોર

બેની મારો નંદકુંવર…..
 

મધુર હસી મુજ સામે જોયું

મોયું ચિતડું ચકોર

બેની મારો નંદકુંવર…..
 

મધુર મધુર વાલો વેણું વગાડે

બોલે બપૈયા ને મોર

બેની મારો નંદકુંવર…..
 

રસિક પ્રીતમ મુજહદય બિરાજે

માગું છુ બેવું કરજોડ

બેની મારો નંદકુંવર…..
 

Super Hits
Krishna Devotional Song Lyrcis 2021

 

Beni Maro
Nandkuvar Chitchor Lyrics in English

Beni maaro
nandkuvar chit chor

Sakhi maaro
nandkuvar chit chor…
 

Foolda
vinava van ma gayi ti

Nirakhya ye
naval kishor

Beni maro
nandkuvar…
 

Madhur hasi
muj same joyu

Muhyu chitadu
chakor

Beni maro
nand… 
 

Madhur madhur
vaalo venu vagaade

Bole bapaiya
ne mor

Beni maro
nandkuvar…
 

Rasik pritam
muj haday biraaje

Maagu chhu
bevu kar Jodi

Beni maro
nand kuvar chitchor…
 

Download File

Leave a Comment