Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics Kajal Maheriya

Bhuli
Nathi Ke Tane Nathi Bhulvani Lyrics | New Bewafa Songs Lyrics of Kajal Maheriya

ભુલી નથી કે તને નથી ભુલવાની, Bhuli
Nathi Ke Tane Nathi Bhulvani Lyrics ગુજરાતી
sung
by
Kajal Maheriya, new gujarati bewafa songs 2021. Manu Rabari wrote the
lyrics, Ravi, Rahul gave music, directed by Faruk Gayakwad and Naresh Rajput. 
 

ભુલી નથી કે તને નથી ભુલવાની Lyrics in Gujarati

હો દિલમા કોતરેલુ નોમ એક તારુ…૨

હવે તારા વિના મારે એકલુ રેવાનુ

પોતાના પારકા થયા, અમે તો જોતા રહ્યા,

તમે તો પારકા થયા, અમે તો જોતા રહ્યા,

યાદ તને કરી જીવવાની

નથી ભુલી કે તને નથી ભુલવાની…૨ 
 

જારે જા ખુશ રે તુ તારી જીંદગીમા

સદા રેવાનો તુ મારી બંદગીમા

જારે જા ખુશ રે તુ તારી જીંદગીમા

સદા રેવાનો તુ મારી બંદગીમા

ભલે તમે દુર થયા, દિલમાથી નથી ગયા

ભલે તમે દુર થયા, દિલમાથી નથી ગયા 

પ્રેમ તને કરતી રેવાની

નથી ભુલી કે તને નથી ભુલવાની…૨ 
 

નથી પુછવી મારે તારી મજબૂરી

દિલ દુખાવી તારુ નથી થવુ તારી

નથી પુછવી મારે તારી મજબૂરી

દિલ દુખાવી તારુ નથી થવુ તારી

તારી ખુશીઓમા ખુશી, તારા રે સુખમા સુખી

તારી ખુશીઓમા ખુશી, તારા રે સુખમા સુખી

નથી તને કદી નડવાની

નથી ભુલી કે તને નથી ભુલવાની…૨
 

હો દિલમા કોતરેલુ નોમ એક તારુ…૨

હવે તારા વિના મારે એકલુ રેવાનુ

પોતાના પારકા થયા, અમે તો જોતા રહ્યા,

તમે તો પારકા થયા, અમે તો જોતા રહ્યા,

યાદ તને કરી જીવવાની

નથી ભુલી કે તને નથી ભુલવાની…૨ 
 

નવા બેવફા ગુજરાતી ગીતોના
લિરિક્સ કાજલ મહેરિયા

 

Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Lyrics in English

Ho dil ma kotrelu nom ek taaru…2

Have taara vina maare ekala revaanu

Potaana parka thaya, ame to jota rahya

Tame to parka thaya, ame to jota rahya

Yaad tane kari jivavaani

Nathi bhuli ke tane nathi bhulvani…2
 

Jaare ja khush re tu taari jindagi ma

Sada revaano tu maari bandgima

Jaare ja khush re tu taari jindagi ma

Sada revaano tu maari bandgima

Bhale door thaya, dil mathi nathi gayaa

Bhale door thaya, dil mathi nathi gayaa

Prem tane karati revaani

Nathi bhuli ke tane nathi bhulvani…2
 

Nathi puchhavi maare taari majburi

Dil dukhaavi taaru nathi thavu taari

Nathi puchhavi maare taari majburi

Dil dukhaavi taaru nathi thavu taari

Taari khushiothi khushi, taara re sukh ma sukhi

Taari khushiothi khushi, taara re sukh ma sukhi

Nathi tane kadi nadvaani

Nathi bhuli ke tane nathi bhulvani…2
 

Ho dil ma kotrelu nom ek taaru…2

Have taara vina maare ekala revaanu

Potaana parka thaya, ame to jota rahya

Tame to parka thaya, ame to jota rahya

Yaad tane kari jivavaani

Nathi bhuli ke tane nathi bhulvani…2

Download File

Leave a Comment