Kem Risana Cho Lyrics Rakesh Barot

Kem Risana Cho Song Lyrics | Rakesh Barot Latest Song Lyrics

કેમ રીસાણા છો Kem Risana Cho Lyrics
Gujarati
sung by Rakesh Barot, Latest Gujarati Romantic Song 2021. Kem Risana
Cho Geet lyrics by Darshan Bazigar, music by Ravi – Rahul, produced by Red
Velvet Cinema.  
  

કેમ રીસાણા છો Lyrics in Gujarati

હે બોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સો

બોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સો

એ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો તમે

એ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો

(હે મનાવુ મોની જાવ તમે મોન માગો નઈ

ભુલ હોય તો સોરી બોલુ આટલી ટણી નઈ)…૨

બોલતો નથી ચાલતો નથી ચમ રીહોણો સો…૨

હમણાથી તમે બહુ પાવરમા ફરો સો

એ લાગે સે મને બહુ ભાર મા પડ્યો સો… 
 

એ તમારો ગુસ્સો જાનુ મને બહુ ગમતો

પ્રેમને સાચવવા તારી આગળ નમતો

મોઢુ ફેરવી ને બેઠી વાત નથી કરતી

ચમ તુ બે દાડાથી હોમુ નથી જોતી મારા

(હે તારા માટે નમુ છુ ટોપુ ટીયુ કરુ સુ

તને ખુશ રાખવા શર્ત તારી મોનુ સુ)…૨

હે બોલતો નથી ચાલતો નથી… 
 

તુ કહે તો ગોંડી ઉથક બેથક કરી લવ

ભુલ થઈ હોય તો માફી હુ માગી લવ

હો તુ મને વાલી સે પ્રાણ કરતા પ્યારી સે

તારા વગર ગોંડી જીંદગી મારી ખાલી સે

(હે તારા વગર જાનુ ઘડી પણ રેતો નથી

તુ ના હોય તો જોડે દવા પણ ખાતો નથી)…૨

હે બોલતો નથી ચાલતો નથી… 
 

રાકેશ બારોટના નવા ગુજરાતી ગીતના લિરિક્સ ૨૦૨૧

 

Kem Risana Cho Lyrics in English

He Bolto Nathi Chaalto Nathi Cham Rihono So

Bolto Nathi Chalto Nathi Cham Rihono So

E Laage Se Mane Bahu Bhaar Ma Padyo So Tame

E Lage Se Mane Bahu Bhar Ma Padyo So

He Manaavu Moni Jaav Tame Mon Mango Nai

Bhul Hoy To Sorry Bolu Aatali Tani Nai

Hu Manaavu Moni Jaav Tame Mon Mango Nai

Haachu Kav Su Dil Thi Baka Aatali Tani Nahi

Bolto Nathi Chalto Nathi Cham Rihono So…2

Hamana Thi Tame Bahu Power Ma Faro So

Laage Se Mane Bahu Bhaar Ma Padyo So… 
 

E Tamaaro Gusso Jaanu Mane Bahu Gamto

Prem Ne Saachavava Taari Aagal Namato

Modhu Fervi Ne Bethi Vaat Nathi Karti

Cham Tu Be Daada Thi Homu Nathi Joti maara

(He Taara Maate Namu Chu Topu Tiyu Karu Su

Tane Khush Raakhva Shart Taari Monu Su)…2

Ee Bolto Nathi Chalto Nathi….   
 

Tu Kahe to Gondi Uthak Bethak Kari Lav

Bhul Thai Hoy to Maafi Hu Magi Lav

Ho Tu Mane Vaali Se Pran Karta Pyari Se

Taara Vagar Gondi Jingadi Maari Khaali Se

(He Taara Vagar Jaanu Ghadi Pan Reto Nathi

Tu Naa Hoy To Jode Dava Pan Khaato Nathi)…2

Ee Bolto Nathi Chalto Nathi…. 
 

 
Some FAQS of Kem Risana Cho New Gujarati Geet.

 
1. who sung Kem Risana Cho Gujrati Geet?

Rakesh Barot sung Kem Risana Cho Gujrati Geet.
 

2. Who wrote the lyrics of Kem Risana Cho Gujarati Song?

Darshan Bazigar wrote the lyrics of Kem Risana Cho Gujarati
Song.
 

3. Who is producer of Kem Risana Cho Song?

Red Velvet Cinema is producer of Kem Risana Cho Song.
 

4. Who featured in Kem Risana Cho video song?

Rakesh Barot and Chhaya Thakor featured in Kem Risana Cho
video song. 
 

Download File

Leave a Comment