Pendaliyu Lyrics
Latest Gujarati Romantic Song 2021
પેંડલીયું
Pendaliyu Lyrics Gujaratima, sung by Rakesh Barot, Latest Gujarati Romantic
Geet. Lyrics written by Harijit Panesar, music composed by Vishal Vagheshwari, Producer,
Red Velvet Cinema, Pendaliyu Romantic video song Present by Saregama Gujarati.
Pendaliyu Lyrics Gujaratima, sung by Rakesh Barot, Latest Gujarati Romantic
Geet. Lyrics written by Harijit Panesar, music composed by Vishal Vagheshwari, Producer,
Red Velvet Cinema, Pendaliyu Romantic video song Present by Saregama Gujarati.
પેંડલીયું
લિરિક્સ ગુજરાતીમાં
એ ડોકમાં
પેર્યુ પેંડલ
પેર્યુ પેંડલ
એ ગોંડી
તે તો ડોકમાં પેર્યુ પેંડલ
તે તો ડોકમાં પેર્યુ પેંડલ
પેંડલ મારુ
નોમ
નોમ
જાણું મને
કઇદે તે આવું કર્યું કેમ
કઇદે તે આવું કર્યું કેમ
હવે જાણી
ગયું આખું ગોમ
ગયું આખું ગોમ
ફોનમાં રાખ્યો
ફોટો તે મારો
ફોટો તે મારો
કઇદે ચમ
ગોરી કેમ
ગોરી કેમ
કઇદે તે
આવું કર્યું કેમ
આવું કર્યું કેમ
હવે જાણી
ગયું આખું ગોમ
ગયું આખું ગોમ
એ તને નથી
ખબર
ખબર
હવે બગડી
ગયું કોમ
ગયું કોમ
નાદાન છોડી
તને પડતો નથી ભાન
તને પડતો નથી ભાન
ડોકમાં પેર્યુ
પેંડલ….
પેંડલ….
એ જાણી જોઈને
તું આવું ચેમ કરે છે
તું આવું ચેમ કરે છે
ગોમમાં ચમ
મારી આબરૂ કાઢે છે
મારી આબરૂ કાઢે છે
ઑ તારી ને
મારી ચેવી વાતો રે કરે છે
મારી ચેવી વાતો રે કરે છે
તારી ને
મારી ચેવી વાતો રે કરે છે
મારી ચેવી વાતો રે કરે છે
એ શહરથી
તું કઇદે મને
તું કઇદે મને
છટકી ગયું
તારું તને પડતો નથી ભોન
તારું તને પડતો નથી ભોન
ડોકમાં પેર્યુ
પેંડલ….
પેંડલ….
એ તારી મરજીની
તું વાતો કરે છે ગોમ
તું વાતો કરે છે ગોમ
અને શહરમાં
ઘણો રે ફરક છે
ઘણો રે ફરક છે
એ ગોરી મારી
તું નથી જાણતી
તું નથી જાણતી
આ મારૂ ગોમ
છે
છે
મારા ગામમાં
ગોરી લાજ ને શરમ છે
ગોરી લાજ ને શરમ છે
એ પ્રેમનો
ઇકરાર તું કરે છે ખુલ્લે આમ
ઇકરાર તું કરે છે ખુલ્લે આમ
નાદાન છોડી
તને પડતો નથી ભાન
તને પડતો નથી ભાન
હમજાવી ચમ
ડોકમાં પેર્યુ પેંડલ
ડોકમાં પેર્યુ પેંડલ
પેંડલ મારુ
નોમ
નોમ
જાણું મને
કઇદે તે આવું કર્યું કેમ
કઇદે તે આવું કર્યું કેમ
હવે જાણી
ગયું આખું ગોમ
ગયું આખું ગોમ
ફોનમાં રાખ્યો
ફોટો તે મારો
ફોટો તે મારો
કઇદે ચમ
ગોરી કેમ
ગોરી કેમ
કઇદે તે
આવું કર્યું કેમ
આવું કર્યું કેમ
રાકેશ બારોટના
નવા ગુજરાતી રોમેન્ટીક ગીત લિરિક્સ 2021
Rakesh Barot
Pendaliyu Song Lyrics English
E Dok Ma
Peryu Pendal
Peryu Pendal
Gondi Teto
Dok Ma Peryu Pendal
Dok Ma Peryu Pendal
Pendal Ma
Maru Nom
Maru Nom
E Dok Ma
Peryu Pendal
Peryu Pendal
Pendal Ma
Maru Nom
Maru Nom
Janu Mane
Kai De Te Karyu Aavu Cham
Kai De Te Karyu Aavu Cham
Have Joni
Gayu Aakhu Re Gom
Gayu Aakhu Re Gom
E Phone Ma
Rakhyo Photo Te Maro
Rakhyo Photo Te Maro
Kai De Cham Gori
Mane
Mane
Kai De Te
Aavu Karyu Cham
Aavu Karyu Cham
Have Joni
Gayu Aakhu Re Gom
Gayu Aakhu Re Gom
E Tane Nathi
Khabar
Khabar
Have Bagadi
Gayu Kom
Gayu Kom
Nadan Chodi
Tane Padto Nathi Bhaan
Tane Padto Nathi Bhaan
Dok Ma Peryu
Pendal….
Pendal….
E Jani Joi
Ne Tu Aavu Cham Kare Che
Ne Tu Aavu Cham Kare Che
Gom Ma Cham
Mari Aabaru Kaadhe Che
Mari Aabaru Kaadhe Che
O Tari Ne
Mari Badha Charcha Kare Che
Mari Badha Charcha Kare Che
Tari Ne Mari
Chevi Vaato Re Kare Che
Chevi Vaato Re Kare Che
E Shaher Thi
Tu Kai De Mane
Tu Kai De Mane
Paachi Aayi
Cham
Cham
Chatki Gayu
Taru Tane Padto Nathi Bhon
Taru Tane Padto Nathi Bhon
E Dok Ma
Peryu Pendal…
Peryu Pendal…
Ee Tari
Marji Ni Tu Vaato Kare Che Gom
Marji Ni Tu Vaato Kare Che Gom
Ane Shaher
Ma Ghano Re Farak Che
Ma Ghano Re Farak Che
E Gori Mari
Tu Nathi Jonati
Tu Nathi Jonati
Aa Maru Gom
Che
Che
Mara Gamadama
Gori Laaj Ne Sharam Che
Gori Laaj Ne Sharam Che
E Prem No
Ikarar Tu Kare Che Khulle Aam
Ikarar Tu Kare Che Khulle Aam
Nadaan Chodi
Tane Padto Nathi Bhaan
Tane Padto Nathi Bhaan
Hamajavu
Cham Dok Ma Peryu Pendal
Cham Dok Ma Peryu Pendal
Pendal Ma
Maru Nom
Maru Nom
Janu Mane
Kai De Te Karyu Aavu Cham
Kai De Te Karyu Aavu Cham
Have Joni
Gayu Aakhu Re Gom
Gayu Aakhu Re Gom
E Phone Ma
Rakhyo Photo
Rakhyo Photo
Te Maro Kai
De Cham
De Cham
Gori Mane
Kai De Te Karyu Aavu Cham
Kai De Te Karyu Aavu Cham
Have Joni
Gayu Aakhu Re Gom
Gayu Aakhu Re Gom
Have Joni
Gayu Aakhu Re Gom
Gayu Aakhu Re Gom
Ali Joni
Gayu Aakhu Re Gom
Gayu Aakhu Re Gom