Tane Mara Vina Nai Chale Lyrics Jignesh Barot

Tane Mara Vina Nai Chale Lyrics | Jignesh Barot

તને મારા વિના નઈ ચાલે,
Tane Mara Vina Nai Chale Lyrics
of New Gujarati song of Jignesh Barot 2021.
Tane Mara Vina Nahi Chale lyrics by Ketan Barot, mucis by Ravi – Rahul,
Producer Jignesh Barot, Tejpalsinh Chavda, Digital Partner RDC Media. 
 

તને મારા વિના નઈ ચાલે
Lyrics Gujaratima

હો ભલે જાનુડી મારી હંભાળના લે

યાદ મારી આવશે હર એક પળે

(આજે નહી તો કાલે

તને મારા વિના નઈ ચાલે)…

(મિનિટે મિનિટે મારૂ મોઢુ દેખાશે

હેંડ તને ચાલતા મારા ભણકારા વાગશે)…

હો હુ નહી મળુ કોઇ કાળે

તને નહી મળુ કોઇ કાળે

તને મારા વિના નઈ ચાલે

આજે નહી તો કાલે… 
 

હો રાતને દાડો મારા વીના સુનો લાગશે

તને તો જાનુ મારી જુદાઇ રડાવશે

હો આંખેથી આંસુ તને ટપટપ આવશે

મારા વીના તો તને એકલુ રે લાગશે

(ઘડિયે ઘડિયે તારુ હૈયુ હલી જાશે

ભલે તુ શોધે પણ હુ નઈ હોય પાસે)…

હો આખી દુનિયા હસે તારી હારે

તને મારા વિના નઈ ચાલે

આજે નહી તો કાલે… 
 

તારી જિંદગીમા બધી વાતે સુખ હસે

મારા હોવાનુ જાનુ તને દુખ થાશે

જિવવુ પડશે તારે મળવાના ભરોસે

મારા પોતાવીના કસુ હોય નઈ તારી પાસે

(મને છોડવાનો તને અફસોસ થાસે

જ્યારે મારા પ્રેમની તને ખોટ વરતાસે)…

હો વેરણ લાગસે ધોળા દાડે

તને જીગા વિના નઈ ચાલે

આજે નહી તો કાલે… 
 

Bewafa Gujrati Geet Jignesh Barot

 

Tane Mara Vina Nai Chale Lyrics in English

Bhale janudi maari hambhal na le…2

Yaad maari aavashe hare k pale

(Aaje nahi to kale

Tane mara vina nai chale) …2

(Minite minite maaru modhu dekhashe

Hend tane chalta mara bhankaara vaagshe)…2

Ho hu nai malu koi kale

Tane maraa vina nahi chaale

Aaje nahi to kale…
 

Ho raat ne daado mara vina suno laagshe

Tane to janu mari judaai radaavashe

Aankhethi aansu tane tap tap aavase

Maara vina to tane ekalu re laagase

(Ghadiye ghadiye taaru haiyu hali jaase

Bhale tu shodhe pan hu nai hoy paase)…2

Ho aakhi duniya hase taari hare…2

Tane mara vina nai chale

Aaje nahi to kale… 
 

Taari jindagima badhi vaate sukh hase

Maara na hovaanu jaanu tane dukh thaase

Jivavu pasade tare malavaa na bharose

Maara potaa vina kasu hoi nai taari paase

(Mane chodvano tane afasos thaase

Jyaare mara prem ni tane khot vartaase)…2

Ho veran laagase dhola daade…2

Tane mara vina nai chale

Aaje nahi to kale… 
 

Free mp3 site for Tane Mara Vina Nai Chale Song
 

Download File

Leave a Comment