Rome Rome Radha Lyrics Kinjal Dave New Krishna Bhajan

Rome Rome Radha Lyrics Kinjal Dave Latest Krishna Bhajan 2021

રોમે રોમે
રાધા લિરિક્સ ગુજરાતીમા
, Rome Rome Radha Lyrics Gujarati
song by Kinjal Dave. Rome Rome Radha is Latest Krishna Devotional Gujarati song
2021
, lyrics by Ankita Trivedi, music by Sachin Limaye, present by SurSagar. 
 

image of latest kinjal dave krishna bhajan lyrics

રોમે રોમે
રાધા Lyrics in Gujarati – Kinjal Dave

રાધે શ્યામ
રાધે શ્યામ

રોમે રોમે
રાધા જાગે શ્વાસે
શ્વાસે  શ્યામ,

રાધે શ્યામ
રાધે શ્યામ…
 

એજ કરે છે
નકી ક્યારે કોની લેવી
સેવા,

એની સાથે
મેળ મળે તો
કાઇ લેવા
દેવા

યેજ મનોરથ
કરે કરાવે….2, પુરા
કરે તમામ,

રાધે શ્યામ
રાધે શ્યામ

રોમે રોમે
રાધા જાગે શ્વાસે
શ્વાસે  શ્યામ

રાધે શ્યામ
રાધે શ્યામ…. 
 

હો નવધા
ભકતી અશ્ટસખાની સાથે
મારે ભળવુ

બોજ વિનાનુ
રોજ રોજ દરશન
કરતા ગળવુ

કંઠે કાઠો
યમુનાજીનો2

ઘટઘટમા  ઘનશ્યામ રાધે
શ્યામ રાધે શ્યામ

રોમે રોમે
રાધા જાગે શ્વાસે
શ્વાસે  શ્યામ,

રાધે શ્યામ
રાધે શ્યામ… 
 

પ્રેમભક્તીની ટોચ ઉપર છે  વૈષ્ણવજનની ભક્તી
,

ઠાકોરજીની સેવા
કરવી એજ ખરી આશક્તિ

કાયા બની
હવેલી મારુ…2

આતમ શ્રીજી
ધામ ,રાધે શ્યામ
રાધે શ્યામ

રોમે રોમે
રાધા જાગે શ્વાસે
શ્વાસે  શ્યામ

રાધે શ્યામ
રાધે શ્યામ….

રાધે શ્યામ
રાધે શ્યામ….
 

Lord Krishna Latest Devotional Song Lyrics 2021

 

Rome Rome Radha Lyrics in English – Kinjal Dave

Radhe shyaam radhe shyaam

Rome rome radha jaage swase swase shyaam,

Radhe shyaam radhe shyaam
 

Yej karechhe naki kyaare koni levi sevaa

Teni saathe mel male to kai na levaa devaa

Yej manoratha kre karaave,puraa kre tamaam

Radhe shyaam radhe shyaam

Rome rome radha jaage swase swase shyaam

Radhe shyaam radhe shyaam… 
 

Ho navadhaa bhakti astaskhaani saathe mare bhalvu

Boj vinaanu roj roj darshan kartaa galvu

Kanthe kaatho yamunajino ..2

Ghat ghat maa ghanshyam,

Radhe shyaam radhe shyaam

Rome rome radha jaage swase swase shyaam,

Radhe shyaam radhe shyaam…
 

Prem bhaktini toch upar chhe janani bhakti

Thakorji ni sevaa karvi yej khari aashkti

Kaya bani haveli maaru…2

Aatam shriji dhaam, Radhe shyaam radhe shyaam

Rome rome radha jaage swase swase shyaam

Radhe shyaam radhe shyaam…

 
Download File

Leave a Comment