Aavo To
Ramva Ne Maa Garba Lyrics Gujarati
આવો તો
રમવાને ગરબા
લિરિક્સ, Aavo To Ramvane Lyrics
Treditional. Old gujarati hinch garba song’s lyrics collection with mp3.
રમવાને ગરબા
લિરિક્સ, Aavo To Ramvane Lyrics
Treditional. Old gujarati hinch garba song’s lyrics collection with mp3.
આવો તો
રમવાને Lyrics in Gujarati
આવો તો
રમવાને માં, ગરબે ઘુમવાને
રમવાને માં, ગરબે ઘુમવાને
માડી
મારે જોવા છે તમને રમતા રે…
મારે જોવા છે તમને રમતા રે…
ગરબે
ઘુમતા રે
ઘુમતા રે
આવો તો
રમવાને માં ગરબે ઘુમવાને
રમવાને માં ગરબે ઘુમવાને
માડી
મારે જોવા છે, તમને રમતા રે
મારે જોવા છે, તમને રમતા રે
ગરબે
ઘુમતા રે
ઘુમતા રે
આવો તો
રમવા ને…
રમવા ને…
ગબ્બરની
માત મારી, વાધે અસવાર છે
માત મારી, વાધે અસવાર છે
મોઢું
સોહામણુને, સોળે શણગાર છે
સોહામણુને, સોળે શણગાર છે
ગબ્બરની
માત મારી વાધે અસવાર છે
માત મારી વાધે અસવાર છે
મોઢું સોહામણુ
ને સોળે શણગાર છે
ને સોળે શણગાર છે
હે હું
તો જોઈને હરખાય જાવું રે
તો જોઈને હરખાય જાવું રે
હે માડી
જોઈને હરખાય જાવું રે
જોઈને હરખાય જાવું રે
ચાચરનાં
ચોકમાં રે
ચોકમાં રે
ગબ્બરના
ગોખમાં રે
ગોખમાં રે
આવો તો
રમવા ને માં ગરબે ઘુમવાને
રમવા ને માં ગરબે ઘુમવાને
હે માડી
મારે જોવા છે તમને રમતા રે
મારે જોવા છે તમને રમતા રે
ગરબે
ઘુમતા રે
ઘુમતા રે
આવો તો
રમવા ને
રમવા ને
હો
લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી
લાલ-લાલ ચૂંદડી, માથે ઓઢણી
કાનમાં
છે કુંડળ, શોહે છે ટિલડી
છે કુંડળ, શોહે છે ટિલડી
લાલ-લાલ
ચૂંદડી, માથે ઓઢણી
ચૂંદડી, માથે ઓઢણી
કાનમાં
છે કુંડળ, શોહે છે ટિલડી
છે કુંડળ, શોહે છે ટિલડી
હે હું
તો જોઈને ધન્ય ધન્ય થાવું રે
તો જોઈને ધન્ય ધન્ય થાવું રે
માડી
જોઈને ધન્ય ધન્ય થાવું રે
જોઈને ધન્ય ધન્ય થાવું રે
હે ચાચરનાં
ચોકમાં રે
ચોકમાં રે
ગબ્બરના
ગોખમાં રે
ગોખમાં રે
આવો તો
રમવા ને માં ગરબે ઘુમવાને
રમવા ને માં ગરબે ઘુમવાને
હે માડી
મારે જોવા છે, તમને રમતા રે
મારે જોવા છે, તમને રમતા રે
ગરબે
ઘુમતા રે
ઘુમતા રે
આવો તો
રમવા ને
રમવા ને
Aavo To
Ramvaane Garba Lyrics in English
Avo to ramva
ne maa, garbe ghumva ne
ne maa, garbe ghumva ne
Madi maare
jova che, tamne ramata re…
jova che, tamne ramata re…
Garbe
dhumata re,
dhumata re,
Avo to ramva
ne maa, garbe ghumva ne
ne maa, garbe ghumva ne
Madi maare
jova che, tamne ramata re…
jova che, tamne ramata re…
Garbe
dhumata re,
dhumata re,
Aavo to ramva
ne…
ne…
Gabbar ni
maat maari, vaaghe asavaar che,
maat maari, vaaghe asavaar che,
Modhu
sohaamnu ne sole shanagaar che
sohaamnu ne sole shanagaar che
Gabbar ni
maat maari, vaaghe asavaar che,
maat maari, vaaghe asavaar che,
Modhu
sohaamnu ne sole shanagaar che
sohaamnu ne sole shanagaar che
He hito
joine harkhaai jaavu re
joine harkhaai jaavu re
He madi
joine harkhaai jaavu re
joine harkhaai jaavu re
Chaachr na
chok ma re
chok ma re
Gabbar na
gokh maa re
gokh maa re
Aavo to
ramava ne maa garbe ghumva ne
ramava ne maa garbe ghumva ne
Maadi maare
jova che tamne ramta re
jova che tamne ramta re
Garbe
ghumata re
ghumata re
Aavo to
ramavaa ne…
ramavaa ne…
Ho laal lal
chundadi maathe odhani
chundadi maathe odhani
Kaan ma che
kundal, shohe che tiladi
kundal, shohe che tiladi
Laal lal
chundadi maathe odhani
chundadi maathe odhani
Kaan ma che
kundal, shohe che tiladi
kundal, shohe che tiladi
He huto
joine dhanya dhanya thaavu re
joine dhanya dhanya thaavu re
Maadi joine
dhanya dhanya thaavu re
dhanya dhanya thaavu re
Chaachr na
chok ma re
chok ma re
Gabbar na
gokh maa re
gokh maa re
Aavo to
ramava ne maa garbe ghumva ne
ramava ne maa garbe ghumva ne
Maadi maare
jova che tamne ramta re
jova che tamne ramta re
Garbe
ghumata re
ghumata re
Aavo to
ramavaa ne…
ramavaa ne…
Other Gujarati Hinch Garba Lyrics: