Laad Song Lyrics Jignesh Barot

Tara Jevaa Laad Lyrics Gujarati |
Jignesh Barot New Bewafa Song Lyrics 2021

લાડ લિરિક્સ ગુજરાતીમા, Laad song lyrics sung Jignesh Barot. ગુજરાતી બેવફા ગીત લિરિક્સ written by Rajan Rayka and Dhaval Motan, music by Jitu
Prajapati. Laad Bewafa video song featured by Jignesh Barot, Neha Suthar and
Hasmukh Limbachiya.   
 

Laad Song Lyrics in Gujarati –
Jignesh Barot


અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરસે
અરે રે તારા જેવુ હસી મન કોણ રે બોલાવસે
હે તુ  ચ્યો જતી રઈ તારી આદત પડી ગઈ
ચ્યો જતી રઈ તારી આદત પડી ગઈ
અરે રે તારા જેવો હાથ મન કોણ રે ફેરવશે
અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરશે… 


હો ધરતી ઉપર મને સ્વર્ગ રે દેખાતુ,
જયારે જયારે જાનુ તને મળવાનુ થાતુ
હો એકબીજાની હોમે જોઇ રે રેવાતુ
ઓખોના એરિયામા ખોવાઈ રે જવાતુ
હે તારી મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
મીઠી મીઠી વાતો યાદ કરી રોઈ જાતો
અરે રે તારા જેવું ધ્યાન મારુ કોણ રે રાખસે
અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરસે… 

હો મને જે ગમેએ ગમાડી રે લેતી
હુ જે આપુ પેરી રે લેતી
હો બાઈક પાછળ બેહીને ચોટી રે પડતી
મારી હારે તુ તો બિન્દાસ ફરતી
હે મારા ઓતેડાનો ઓરતો હુ તો રોજ તને ખોળતો
ઓતેડાનો ઓરતો હુ તો રોજ તને ખોળતો
અરે રે જીગો જીગો કઈને મન કોણ રે બોલાવસે
અરે રે તારા જેવો હાચો પ્રેમ કોણ મન કરસે
અરે રે તારા જેવા લાડ મન કોણ રે કરસે
 

Latest Gujarati Bewafa Song Lyrics
2021

 

Laad Lyrics in English Jignesh Barot

Are re Taara jeva laad mane kon re
karse
Are re Taara jevu hasi man kun re bolavse
He tu chyo jati rai taari aadat padi jai
Chyo jaati rai taari aadat padi jai
Are re Taara jevo haath man kon re fervase
Are re Taara jeva laad man kon re karse…
 

Ho Dharti upar mane swarg re dekhaatu


Jyaare jyaare jaanu tane malvaanu thaatu

Ho ek bija ni home joi re revaatu

Ankho na eriya ma khovaai re javaatu

He taari mithi mithi vaato yaad kari roi jaato

Mithi mithi vato yaad kari roi jaato

Are re Taara jevu dhyaan maaru kun re rakhse

Are re Tara jeva laad man kon re karse…  
 

Ho mane je game ae gamaadi re leti

Hu je aalu ae peri re leti

Ho bike paachhal behi ne choti re padati

Maari haare tu to bindaas farti

He maara oteda no orato hu to roj tane kholato

Oteda no orato hu to roj tane kholato

Are re Jigo jigo kai ne mane kon re bolavse

Are re Taara jevo haacho prem kun man karse

Are re Taara jeva laad man kun re karse… 


Download File

Leave a Comment