બોલી ને
કેમ તું ફરી ગઈ લિરિક્સ ગુજરાતીમા
કેમ તું ફરી ગઈ, Boli Ne Kem Tu Fari Gai
Lyrics in Gujarati Sung by Rakesh Barot. This is Rakesh Barot Latest Gujarati
Bewafa Song 2021 lyrics penned by Ketan Barot, Music by Vishal
Vagheshwari and Sunil Vagheshwari. Boli Ne Kem Tu Fari Gai Vidoe song peleased
by Saregama Gujarati and featured by Rakesh Barot, Viyona Patil, Sahid Shaikh
and Gitaben Raval.
બોલી ને
કેમ તું ફરી ગઈ Lyrics in Gujarati
તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી
હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી
હે મને પોતાનો કેનારી હવે બની છે અજાણી
રે કારણે તું દગો મને દઈ ગઈ
પ્રેમમા મારા તને ઓછુ પડ્યુ કંઈ
બોલી ને કેમ તું ફરી ગઈ
તુ કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
તુ કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી
પોતાનો કેનારી હવે બની છે અજાણી…
હો મારી જિંદગીની સાથે ખેલ રે રચાયા
વાતો બધી ભુલાવી ને થયા સો પરાવ્યા
હો પોતાના કઈ ને તમે પારકા બનાવ્યા
પહેલા હસાવી જાનુ હવે તે રડાવ્યા
હો મને છોડવાથી તને ફરક પડ્યો નઈ
થોડો એ મારો તે વિચાર કર્યો નઈ
હવે તારુ નામ લેશુ નઈ
તું કાલે મારી હતી આજે….
હો તકદીરના દર્પણમા…..
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →હો કરેલી વાતો તારી હતી બધી જુઠી
અંદરથી જાનુ હુ તો સાવ ગયો તુટી
હો ગળે મંગળસુત્ર તારા હાથે છે અંગુઠી
હવે અમે રાત દાડો રડશું ઘુંટી ઘુંટી
ઓ ચકનાચૂર તુ અરમાનો કરી ગઈ
સમયની જેમ તું પળમાં ફરી ગઈ
પળમાં તું મને ભુલી ગઈ
કાલે મારી હતી આજે….
હો તકદીરના દર્પણમા…..
બારોટના બેવફા ગુજરાતી ગીત ૨૦૨૧, Rakesh Barot
Latest Gujarati Bewafa Song Lyrics 2021, રાકેશ બારોટના ગુજરાતી બેવફા ગીત
Boli Ne Kem Tu Fari Gai Lyrics in English
Ho takdir na darpan ma tasvir khovaani
Ho takdir na darpan ma tasvir khovaani
Ho mane potaani kenari have bani che ajoni
Ho kaya re karane tu dago mane dai gai
Prem mo maara tane ochu padyu kai
Boli ne kem tu fari gai
Tu kale maari hati aaje bija ni re thai gai
Tu kale maari hati aaje bija ni re thai gai
Ho takdir na darpan ma tasvir khovaani
Potano kenari have bani che ajaani…..
Ho maari jindagi ni saathe khel re rachaaya
Vato badhi bhulaavi ne thaya chho paraaya
Ho potaana kai ne tame parka banaya
Pahela hasaavi janu have te radaya
Ho mane chodava thi tane farak padyo nai
Thodo ae maaro te vichaar karyo nai
Have taaru nom leshu nai
Tu kale maari hati aaje…
darpan ma…
Ho kareli vaato tari hati badhi jutthi
Andar thi jaanu huto saav gayo tuti
Ho ho gale mangalsutra taara hathe che anguthi
Have ame raat daado radashu ghunti ghunti…
Ao chaknachur tu armaano kari gai
tu pal ma fari gai
mane bhuli gai
Ho godi maari kale mari hati aaje bijani re thai gai
Tu kale maari hati aaje…
darpan ma…
New Bewafa Gujarati Geet Rakesh Barot
Boli Ne Kem Tu Fari Gai Song Mp3 Free


















