Kesariyo Rang Tane Lagyo Garba Lyrics

Kesariyo
Rang Tane Lagyo Lyrics in Gujarati

કેસરિયો
રંગ તને લાગ્યો લિરિક્સ ગુજરાતીમા,
Kesariyo Rang Tane Lagyo Lyrics traditional. Matajina
Prachin Gujarati Garba Lyrics list PDF and free mp3 online
for smart phone. 
 

image of kesariyo rang tane lagyo garba lyrics

કેસરિયો
રંગ તને લાગ્યો Lyrics in Gujarati

કેસરિયો
રંગ તને લાગ્યો અલ્યા ગરબા

કેસરિયો
રંગ તને લાગ્યો રે લોલ

આસોના
નવરાત્ર આવ્યા અલ્યા ગરબા

આસોના
નવરાત્ર આવ્યા રે લોલ…. 
 

ઝીણાં
ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે ગરબા

ઝીણાં
ઝીણાં જાળિયાં મૂકાવ્યાં રે લોલ

કંકુના
સાથિયા પૂરાવ્યાં રે ગરબા

કંકુના
સાથિયા પૂરાવ્યાં રે લોલ…. 
 

કોના
કોના માથે ફર્યો રે ગરબો

કોના
કોના માથે ફર્યો રે લોલ

નાની
નાની બેનડીના માથે રે ગરબો

નાની
નાની બેનડીના માથે રે લોલ…
 

કેસરિયો
રંગ તને લાગ્યો રે ગરબા

કેસરિયો
રંગ તને લાગ્યો રે લોલ

ઘૂમતો
ઘૂમતો આવ્યો રે ગરબો

ઘૂમતો
ઘૂમતો આવ્યો રે લોલ…
 

હરતો ને
ફરતો આવ્યો રે આરાસુર

હરતો ને
ફરતો આવ્યો રે લોલ

મા
અંબાએ તને વધાવ્યો રે ગરબા

મા
અંબાએ તને વધાવ્યો રે લોલ…
 

હરતો ને
ફરતો આવ્યો રે પાવાગઢ

હરતો ને
ફરતો આવ્યો રે લોલ

મા
કાળીએ તને વધાવ્યો રે ગરબા

મા
કાળીએ તને વધાવ્યો રે લોલ…
 

હરતો ને
ફરતો આવ્યો માટેલ ગામ

હરતો ને
ફરતો આવ્યો રે લોલ

મા
ખોડિયારે તને વધાવ્યો રે ગરબા

મા
ખોડિયારે તને વધાવ્યો રે લોલ…
 

હરતો ને
ફરતો આવ્યો શંખલપુર

હરતો ને
ફરતો આવ્યો રે લોલ

મા
બહુચરે તને વધાવ્યો રે ગરબા

મા
બહુચરે તને વધાવ્યો રે લોલ…
 

Kesariyo
Rang Tane Lagyo Garba Lyrics in English

Kesariyo rang tane laagyo alya garba,

Kesariyo rang tane laagyo re lol

Aasona navratra aavya alyaa garba,

Aasona navratra aavya re lol….

 

Zini zini jaaliyu mukaavo re garba,

Zini zini jaalitu mukaavo re lol

Kankuna saathiya puravo re garba,

Kankuna saathiya puraavo re lol…

 

Koni koni maathe faryo re garba,

Koni koni maathe faryo re lol

Naani naani benadina maathe re garbo,

Naani naani benadina maathe re lol…

 

Kesariyo rang tane laagyo ela garba,

Kesariyo rang tane laagyo re lol

Ghumato ghumato aavyo re garbo,

Ghumato ghumato aavyo re lol…

 

Harato ne farato aavyo re aaraasur,

Harato ne farato aavyo re lol

Maa ambaye tane vadhaavyo re garbo,

Maa ambaye tane vadhaavyo re lol…

 

Harato ne farato aavyo re pavagadh,

Harato ne farato aavyo re lol

Maa kaaliye tane vadhaavyo re garbo,

Maa kaaliye tane vadhaavyo re lol…

 

Harato ne farato aavyo re maatel dhaam,

Harato ne farato aavyo re lol

Maa khodiyare tane vadhaavyo re garbo,

Maa khodiyare tane vadhaavyo re lol…

 

Harato ne farato aavyo shankhalpur,

Harato ne farato aavyo re lol

Maa bahuchare tane vadhaavyo re garbo,

Maa bahuchare tane vadhaavyo re lol…

 

Kesariyo rang tane laagyo alya garba,

Kesariyo rang tane laagyo re lol

Aasona navratra aavya alyaa garba,

Aasona navratra aavya re lol…
 
Hits Gujarati Hinch Garba Lyrics:

Leave a Comment