Ma Pavate
Gadhthi Utarya Garba Lyrics
માં
પાવા તે ગઢથી ઉતર્યા લીરિક્સ ગુજરાતીમા, Ma Pavate Gadh Thi Lyrics traditional. Navratri Mataji
Old hinch gujarati garba lyrics list pdf and mp3 free for smart mobile online.
પાવા તે ગઢથી ઉતર્યા લીરિક્સ ગુજરાતીમા, Ma Pavate Gadh Thi Lyrics traditional. Navratri Mataji
Old hinch gujarati garba lyrics list pdf and mp3 free for smart mobile online.
માં
પાવા તે ગઢથી Lyrics in Gujarati
માં
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે
🔥 ખાસ ઓફર
સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો
🔥 ૩૫% છૂટ • બેસ્ટ સેલર
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
🪑 ૪૫% છૂટ • પ્રીમિયમ કમ્ફર્ટ
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
🌟 ૫૫% છૂટ • કમ્પ્લીટ કિટ
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →વસાવ્યું
ચાંપાનેર પાવાગઢ વાળી રે
ચાંપાનેર પાવાગઢ વાળી રે
માં
ચાંપા તે નેરના ચાર ચોંટા,માં કાળી રે
ચાંપા તે નેરના ચાર ચોંટા,માં કાળી રે
સોનીડે
માંડ્યા હાટ પાવાગઢ વાળી રે
માંડ્યા હાટ પાવાગઢ વાળી રે
માં
પાવા તે ગઢથી ઉતર્યા…
પાવા તે ગઢથી ઉતર્યા…
માં
સોનીડો લાવે રૂડા ઝૂમણા માં કાળી
રે
સોનીડો લાવે રૂડા ઝૂમણા માં કાળી
રે
મારી
અંબા મા ને કાજ પાવાગઢ વાળી રે
અંબા મા ને કાજ પાવાગઢ વાળી રે
માં
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે
માં
માળીડો આવે મલપતો માં કાળી રે
માળીડો આવે મલપતો માં કાળી રે
એ લાવે
ગજરા ની જોડ પાવાગઢ વાળી રે
ગજરા ની જોડ પાવાગઢ વાળી રે
માં
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..
માં
કુંભારી આવે મલપતો માં કાળી રે
કુંભારી આવે મલપતો માં કાળી રે
એ લાવે
ગરબા ની જોડ પાવાગઢ વાળી ર
ગરબા ની જોડ પાવાગઢ વાળી ર
માં
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..
માં
સુથારી આવે મલપતો માં કાળી રે
સુથારી આવે મલપતો માં કાળી રે
એ લાવે
બાજોટ ની જોડ પાવાગઢ વાળી રે
બાજોટ ની જોડ પાવાગઢ વાળી રે
માં
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..
પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..
Ma Pavate
Gadhthi Garba Lyrics in English
Maa paaava
te gadh thi utarya mahaa kaali re
te gadh thi utarya mahaa kaali re
Vasaavyu chaapa
ner paavaagath vaali re
ner paavaagath vaali re
Maa chaampa
te ner na chaar chauta maha kaali re
te ner na chaar chauta maha kaali re
Sonide maadya
haat pavagadh vaali re
haat pavagadh vaali re
Ma pava te
gadhthi utarya…
gadhthi utarya…
Ma sonido
laave rooda jumana ma kali re
laave rooda jumana ma kali re
Maari amba
ma ne kaaj pavagadh vaali re
ma ne kaaj pavagadh vaali re
Ma pava te
gadhthi utarya…
gadhthi utarya…
Ma maalido
aave malpato ma kaali re
aave malpato ma kaali re
Ae laave
gajara ni jod pavagadh vaali re
gajara ni jod pavagadh vaali re
Ma pava te
gadhthi utarya…
gadhthi utarya…
Maa
kumbhaari aave malpato mahakali re
kumbhaari aave malpato mahakali re
Ae laave
garaba ni jod pavagadh vali re
garaba ni jod pavagadh vali re
Ma pava te
gadhthi utarya…
gadhthi utarya…
Ma suthaari
aave malpato mahaakali re
aave malpato mahaakali re
Ae laave
baajot ni jod pavagadh vaali re
baajot ni jod pavagadh vaali re
Ma pava te
gadhthi utarya…
gadhthi utarya…
Other Gujarati Hinch Garba Lyrics:


















