Ishq Ma Majboor Thai Gayo Lyrics Rakesh Barot

Ishq Ma Majbur Thai Gayo Lyrics |Rakesh
Barot Love Song Lyrics

ઇશ્કમાં મજબુર થઇ ગયો, Ishq Ma Majboor Thai Gayo Lyrics Lyrics in Gujarati:
is Rakesh Barot Latest Gujarati Love Song 2022. Lyrics of this love song is
penned by Bharat Rami while music is composed by Ajay Vagheshwari. Video song
is featured by Rakesh Barot and Chhaya Thakor and released by Saregama
Gujarati.
 

Ishq Ma Majboor Thai Gayo Lyrics Rakesh Barot

ઇશ્કમાં મજબુર થઇ ગયો
લિરિક્સ ગુજરાતીમા

વેરણ કર્યા મારા દિવસો
ઉજાળી મારી રાતો
ખુશીઓથી હું દૂર થઇ ગયો
અધૂરી રહી જોને
મારા દલની મુરાદો
જખ્મોથી ભરપૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
વેરણ કર્યા મારા દિવસો
ઉજાળી મારી રાતો

રાખી મર્યાદા ના તે જૂઠ બોલવામાં
આઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાં
રાખી મર્યાદા ના તે જૂઠ બોલવામાં
આઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાં
ડુબાડયો એવો તે નશામાં
દુઃખ ના રે દરિયામાં
બદનામ બેકસૂર થઇ ગયો
ડુબાડયો એવો તે નશામાં
દુઃખ ના રે દરિયા માં
બદનામ બેકસૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
વેરણ કર્યા મારા દિવસો
ઉજાળી મારી રાતો

ભરી મહેફિલથી વળ્યાં બદનામ થઇને
વટ જ્યાં મારતા તા તારું નામ લઇને
ભરી મહેફિલથી વળ્યાં બદનામ થઇને
વટ જ્યાં મારતા તા તારું નામ લઇ ને
કરી ના જરાયે પરવા તે
જે દીધો દિલમાં તે
ઘા હવે નાસૂર થઇ ગયો
કરી ના જરાયે પરવા તે
જે દીધો દિલમાં તે
ઘા હવે નાસૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો 

 

કરી ના જરાયે પરવા તે
જે દીધો દિલમાં તે
ઘા હવે નાસૂર થઇ ગયો
કરી ના જરાયે પરવા તે
જે દીધો દિલમાં તે
ઘા હવે નાસૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો….

 

રાકેશ બારોટના નવા બેવફા ગુજરાતી ગીત લિરિક્સ ૨૦૨૨

 
Ishq Ma Majboor Thai Gayo Online Mp3


Download File