Prem Diwani Lyrics Kajal Maheriya

Prem Diwani Lyrics | Kajal Maheriya
Romantic Song

પ્રેમ દિવાની, Prem Diwani Lyrics
Gujarati:
this new Gujarati Romantic Song 2022 sung by Kajal Maheriya. “Prem
Diwani” lyrics written by Mitesg Barot, music composed by Amit Barot, video
song featured by
Yuvraj Suvada and Yashvi
Patel, released by Saregama Gujarati.
 

Prem Diwani Lyrics Kajal Maheriya

પ્રેમ દિવાની Lyrics in Gujarati


તારાથી શરુને તારાથી ખતમ
તારાથી શરુને તારાથી ખતમ
તારાથી શરુને તારાથી ખતમ
મારી પ્રેમ કહાની
મારી પ્રેમ કહાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની
હોરંગ તારા પ્રેમ નો રે લાગ્યો
પ્રેમ રોગ એવો રે લાગ્યો
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની….

 

હોતું મારો જીવ છે તને કેમ રે સમજાવું
તારી સાથે જીવું તારા વિના મરી જાવું
હોજનમો જનમ પ્રેમ તારો હૂતો માંગુ
સોળે શણગાર સજી તારી સાથે આવું
હોસાથ તારો મે તો છે માંગ્યો
પ્રેમ રોગ એવો રે લાગ્યો
મારી પ્રેમ કહાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની….

હોમારી આંખો ને તારો ચહેરો ગમે છે
તને ના જોવે તો આંખો રડે છે
હોભાગ્યથી વાલમ તારા જેવો રે મળે છે
રુદિયા ના રજવાડે રાજ તું કરે છે
હોપ્રેમ નો મેહુલો રે વરસ્યો
પ્રેમ મારો મને રે મળી ગ્યો
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની
હું તારી પ્રેમ દિવાની…. 

 

Prem Diwani Lyrics in English


Taraathi sharu ne taarathi ae khatam
Taarathi sharu ne tarathi ae khatam
Tarathi sharu ne taraathi ae khatam
Aa maari prem kahani
Aa mari prem kahaani
Hu taari prem diwani
Hu tari prem diwaani
Rang tara prem no re lagyo
Prem rog aevo re laagyo…
Hu taari prem diwani
Hu tari prem diwaani
Hu taari prem diwani….

 

Tu maaro jiv chhe tane kem re samjavu


Tari sathe jivu tara vina mari javu

Janamo janam prem taaro huto mangu

Sole shangar saji taari sathe aavu

Sath taaro meto chhe mangyo

Prem rog aevo re lagyo…

Aa mari prem kahani

Hu tari prem diwaani

Hu taari prem diwani… 
 


Mari aankho ne taro chahero game chhe

Tane na jove to aa aankho rade chhe

Bhagya thi vaalam tara jevo re male chhe

Rudiya na rajvade raaj tu kare chhe

Prem no mehulo re varasyo

Prem maro mane re mali gyo…

Hu taari prem diwani

Hu tari prem diwaani

Hu taari prem diwani… 
 

કાજલ મહેરિયાના નવા રોમેન્ટીક ગીત ૨૦૨૨

 
Mp3 Song of Prem Diwani
Download File