Nathajine Nirakhi Mara Lochan Lobhana Kirtan Lyrics

Nathji Ne Nirakhi Mara Lochan Lyrics | Swaminarayan New Kirtan

નાથજીને
નિરખી મારાં લોચન લોભાણાં
,
Nathaji Ne Nirakhi Mara Lochan Lobhana Lyrics in Gujarati:
is BAPS New Kirtan
song, Lyrics is written By Premanand Swami
(પ્રેમાનંદસ્વામીના કિર્તન). 
 

Nathajine Nirakhi Mara Lochan Lobhana Kirtan Lyrics

નાથજીને
નિરખી મારાં લોચન લોભાણાં લિરિક્સ ગુજરાતીમા

નાથજીને
નિરખી મારાં
, લોચન લોભાણાં,

વાલાજીની
મૂર્તિમાં
, મનડાં પ્રોવાણા…

નાથજીને
નિરખી મારાં… 
 

ઊભા
રે અલબેલો વહાલો
, આવીને આંગણિયે,

મુગટ
જડિયો રે એનો
, મોતીને મણિયે…

નાથજીને
નિરખી મારાં… 
 

ઝીણી
રે પછેડી ઓઢી
, ધર્મને લાલે,

પલવટ
પાળી છે વહાલે
, પીળે દુશાલે…

નાથજીને
નિરખી મારાં… 
 

કોટમાં
કંઠી ને
, કેસર
તિલક કીધું
,

મુખને
મરકલડે મારું મન હરી લીધું…

નાથજીને
નિરખી મારાં… 
 

જોઈ
રહું જીવન તમને
, ચંદ જ્યું ચકોરી,

પ્રેમાનંદના
નાથ મારી
, છો
જીવનદોરી…

નાથજીને
નિરખી મારાં…
 

Nathji Ne Nirakhi Mara Lyrics in
English

Nathji ne nirakhi mara lochan libhana

Valaji ni murti ma manda provana

Naathji ne nirakhi mara…

 

Ubha re alabelo vahalo aavi ne aangniye

Mugat jadiyo re eno motine maniye

Naathji ne nirakhi mara…

 

Jini re pachhedi odhi dharm ne laale

Palvat paali chhe vale pile dushaale

Naathji ne nirakhi mara…

 

Kot ma kanthi ne kesar tilak kidhu

Much ne markalde maaru man hari lidhu

Naathji ne nirakhi mara…

 

Joi rahu jivan tamne chand
jyu chakori

Premanand na naath maari chho
jivan dori

Naathji ne nirakhi mara…

 

Premanand Swami Na Kirtan Lyrics

 

Online Mp3 Of Nathaji Ne Nirakhi Mara
Download File

Leave a Comment