Mare Mandire Padharya Lyrics | Yoganand
Swami Kirtan
મારે મંદિરે પધાર્યા, Mare Mandire Padharya Shyam Lyrics in
Gujarati: is Swaminarayan kirtan pad lyrics by yoganand swami.
Gujarati: is Swaminarayan kirtan pad lyrics by yoganand swami.
મારે મંદિરે પધાર્યા શ્યામ લિરિક્સ
ગુજરાતીમા
મારે મંદિરે પધાર્યા શ્યામ થઈ બડભાગી,
મારે હરિવર સાથે હેતશું લગની લાગી…
🔥 ખાસ ઓફર
સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો
🔥 ૩૫% છૂટ • બેસ્ટ સેલર
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
🪑 ૪૫% છૂટ • પ્રીમિયમ કમ્ફર્ટ
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
🌟 ૫૫% છૂટ • કમ્પ્લીટ કિટ
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →મારા મનની પૂરી હામ કૃતારથ કીધી,
ભવ બૂડતાં મારી બાંહ્ય ગ્રહીને લીધી…
મારા મનમાં વસિયા માવ તાપ સર્વે ટાળ્યા,
મને મગન કરી મહારાજ દુર્ગપુર ચાલ્યા…
મને કરવું ન સૂઝે કામ કહો કેમ કરીએ,
જબ મિલે ન સહજાનંદ ઠામ ક્યાં ઠરીએ…
એ સુખની શી કહું વાત કહી નથી જાતી,
એ સુખ સંભારતાં આજ ફાટે મારી છાતી…
કહે યોગાનંદ મુનિરાય ભજી લો પ્રીતે,
નહિ આવે જમના દૂત શાસ્ત્રની રીતે…
Mare Mandire Padharya Shyaam Lyrics in English
Mare mandire padharya shyam thai badbhagi
Mare harivar saathe hetishu lagani laagi
Mare mandire padharya…
Maara man ni puri haam krutarath kidhi,
Bhav budata maari baahya grahine lidhi,
Mare mandire padharya…
Mara man ma vasiya maav taap sarvw talya
Mane magan kari maharaj durgpur chaalya
Mare mandire padharya…
Mane karavu na suje kaam kaho kem kariye
Jab mile na sahjanand thaam kya thariye
Mare mandire padharya…
Ae sukh ni shi kahu vaat kahi nathi jaati
Ae sukh sambharta aaj faate maari chhati
Mare mandire padharya…
Kahe yoganand minuraay bhaji lo prit
Nahi aave jamana doot shaastra ni rite
Mare mandire padharya…
BAPS Swaminarayan Kirtan
Mare Mandire Padharya Mp3 Online


















