Padharo Lal Latkala Laheri Lyrics |
Premanand Swami Kirtan
પધારો લાલ લટકાળા લેરી, Padharo Laal Latkala Laheri Lyrics in
Gujarati: is Swaminarayan Old Kirtan Pad lyrics by Premanand Swami.
Gujarati: is Swaminarayan Old Kirtan Pad lyrics by Premanand Swami.
પધારો લાલ લટકાળા લેરી લિરિક્સ ગુજરાતીમા
પધારો લાલ લટકાળા લે’રી
લટકાળા લેરી
લટકાળા લેરી
પધારો લાલ લટકાળા લે’રી
લટકાળા લેરી…
લટકાળા લેરી…
શેરી વળાવીને સજ્જ કરાવી, ફૂલડાં
મેલ્યાં વેરી
મેલ્યાં વેરી
🔥 ખાસ ઓફર
સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો
🔥 ૩૫% છૂટ • બેસ્ટ સેલર
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
🪑 ૪૫% છૂટ • પ્રીમિયમ કમ્ફર્ટ
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
🌟 ૫૫% છૂટ • કમ્પ્લીટ કિટ
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →પ્રીત કરી જગજીવન જામા, જરકસિયા
પેરી
પેરી
પધારો લાલ લટકાળા…
પાલખીએ બેસીને પધારો, હરિ
મારી શેરી
મારી શેરી
વાજાં વાગે આગે ઓચ્છવ થાય, ઝાલર્યું
ઝણણેરી
ઝણણેરી
પધારો લાલ લટકાળા…
ઊભી વધાવા થાળ ભરીને, ગજ
મોતી કેરી
મોતી કેરી
પ્રેમાનંદ આનંદ અતિશે, સુંદર
મુખે હેરી
મુખે હેરી
પધારો લાલ લટકાળા…
Padharo Laal Latkala Leri Lyrics in English
Padharo laal latkala laheri latkala leri
Padharo lal latkala leri latkala laheri…
Sheri valaavi ne sajj karavi fulada melya very
Prit kari jag jivan jaama jarkasiya peri
Padharo laal latkala…
Paalkhiye besine padharo hari maari sheri
Vaaja aave aage ochhav thhay jaalaru jananeri
Padhaaro laal latkala…
Ubhi vadhaava thaal bharine gaj moti keri
Premanand aanand atishe sundar mukhe heri
Padhaaro lal latkala…
Premanand Swami Na Kirtan
Padharo Lal Latkala Leri Online Mp3


















