Ram Na Baan Vagya Lyrics in Gujarati

Ram Na Baan Vagya Lyrics in Gujarati | Gujarati Lokgeet

રામના બાણ વાગ્યા Ram Na Baan Vagya Lyrics: is desi gujarati lokgeet sung by Diwaliben Bhil, while lyrics is by traditional. Diwaliben Bhil Na Bhajan Lyrics દિવાળીબેન ભીલના ભજન લિરિક્સ. 
Ram Na Baan Vagya lokgeet

રામના બાણ વાગ્યા લિરિક્સ ગુજરાતીમા

હે ના આવે મને ના આવે

મારા રામજી વિના નિંદ
મને ના આવે નિંદરડી કૌસલીયા
માડી
હાલરડાં ગાતા ગાતા  
એ દાડાની મુને યાદ આવે
મારા રામજી વિનાની
હે મને ના આવે નિંદરડી…
 
રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યા
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યા
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા 
હરિના બાણ વાગ્યા…  
 
હે નથણી ઉપર ટીલડી મારી
ટીલડી લેરે જાય
મારી ટીલડી લેરે જાય
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યા…
 
હે ગુજરી ઉપર ચુડલી મારી
ચુડલી લેરે જાય
મારી ચુડલી લેરે જાય
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યા…
 
હે કાંબિ ઉપર કડલાં મારાં
કડલાં લે રે જાય
મારા કડલાં લે રે જાય
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યા…
 
Ram Na Baan Vagya Lyrics in English Text

He naa aave mane naa aave
Maara ramji vina nind
Mane na aave nindaradi
Kaushalya maadi halarada gata gata
Ae dada ni mune yaad aave
Mara ramaji vinaani
He mane na aave nindardi…

Ram na baan vaagya mune hari na baan vagya
Maari baayu bendiyu mane ram na baan vagya
Ram na baan vaagya mune hari na baan vagya
Maari baayu bendiyu mane ram na baan vagya
Hari na baan Vagya… 

He nathadi upar tiladi maari
Tiladi lere jaay
Maari tiladi lere jaay
Maari baayu bendiyu mane ram na baan vagya
Hari na baan vaagya mune raam na baan vagya…
 
He gujari upar cuadali maari
Chudali lere jaay
Maari chudali lere jaay
Maari baayu bendiyu mane ram na baan vagya
Hari na baan vaagya mune raam na baan vagya…
 
He kaambi upar kadala maara
Kadala lere jaay
Maara kadala le re jaay
Maari baayu bendiyu mane ram na baan vagya
Hari na baan vaagya mune raam na baan vagya…
 
દિવાળીબેન ભીલના ભજન લિરિક્સ

error: Content is protected !!