Suni Deli Suna Dayra Lyrics Diwaliben Bhil

Suni Deli Suna Tara Dayara Lyrics in Gujarati

સુની
ડેલીને
સૂના ડાયરા
Suni
Deli Ne Suna Dayra Lyrics:
is old gujarati lokgeet sung by Divaliben Bhil while
lyrics is by traditional. 
 

Suni Deli Suna Dayra lokgeet

સુની
ડેલીને
સૂના ડાયરા લિરિક્સ ગુજરાતીમા

એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા

સુનિ
પડી ગઈ વાવડીની બજાર કાળુભાના કુવર

એવા આવા રે બારવટાં તાં રે ખેલવા
એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા…
 

એવુ
પાટુ રે મારીને પટારો ભાંગીયો

એવુ
પાટુ રે મારીને પટારો ભાંગીયો

લાગે
છે કઈ ડાબા પગમા ચૂક રે કાળુભાના કુવર

એવા આવા રે બારવટાં તાં રે ખેલવા
એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા…
 

એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી
એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી
આવે છે કાંઇ આખા શરીરે વેદના કાળુભાના કુંવર
એવા આવા રે બારવટાં તાં રે ખેલવા
 

એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો રે નેકળ્યો
એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો નેકળ્યો
કીધી છે કાંઈ અમરેલીમાં જાણ રે કાળુભાના કુંવર
એવા આવા રે બારવટાં તાં રે ખેલવા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા…
 

Avi
Suni Deli Suna Tara Dayra Lyrics in English

Evi suni
deli ne suna tara daayra

Evi suni
deline suna tara dayra

Suni padi
gai vaavdi ni bajaar kalubhana kuvar

Eva aava
re baarvata nota re khelava

Evi suni
re deli ne…
 

Evu paatu
marine pataaro bhangiyo

Evu paatu
marine pataaro bhangiyo

Laagi
chhe kai daba pagma chuk re kalubhana kuvar

Eva aava
re baarvata nota re khelava

Evi suni
re deli ne…
 

Evo pag re pakyo ne pida upadi

Evo pag re pakyo ne pida upadi

Aave che kaai aakha sharire vedna kalubhana
kuvar

Eva aava
re baarvata nota re khelava

Evi suni
re deli ne…
 

Evo meru
re bhaibandh futelo nikalyo

Evo meru
re bhaibandh futelo nikalyo

Kidhi
che kaai amareli ma jaan re kalubhana kuvar

Eva aava
re baarvata nota re khelava

Evi suni
re deli ne…
 

દિવાળીબેન
ભીલના જુના ભજન લિરિક્સ

 

Online Mp3 Of Suni Deli Suna Tara Dayra
Download File

Leave a Comment