Aankh Mari Ughade Tya Lyrics | Desi Gujarati Bhajan
આંખ મારી ઉઘડે Lyrics in Gujarati
આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું
આંખ મારી ઉઘડે…
રામકૃષ્ણ રામકૃષ્ણ શબ્દ ઉચ્ચારે.
હરિનો આનંદ મારે અંતરે આવે
આંખ મારી ઉઘડે…
રામાયણ ગીતા મારી અંતરની આંખો,
હરિએ દીધી છે મને ઊડવાની પાંખો
આંખ મારી ઉઘડે…
રામના વિચારો મારે અઢળક નાણું,
ગાવું મારે નિશદિન રામનું જ ગાણું
આંખ મારી ઉઘડે…
પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી,
છૂટી ગ્રંથી તૂટી મારી માયાની બંધી
આંખ મારી ઉઘડે…
શુધ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી,
સહુ સંતો આશિષ સદા દેજો એવી
આંખ મારી ઉઘડે…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →Aankh Mari Ughade Lyrics in English
Aankh maari ughde tya sitaaraam dekhu,
Dhanya maaru jeevan krupa eni lekhu,
Raam krishna raam krishna rasnaa uchaare,
Hari no aanand maare antare aave.
Raamayan geeta maari antar aankho,
Hari ae didhi chhe mane udvaani paankho,
Raam naa vichaaro maare adhalak naalu,
Gaavu maare nishdin raam-nu jagaanu.
Prabhu naa bhakto maare sagaa re sabandhi,
Chuti granthi tuti maari maayaa ni bandhi,
suddh bhakti vadhe maari poornima jevi,
Prabhu santo aashish sadaa dejo evi.
Jene shri raam charan ras chaakhyo,
Ene sansaar ne mithya kari naakhyo,
Aaras ne jaane chhe sukhdev jogi,
Kaik jane chhe pelo narsaiyo bhogi.
Desi Gujrati Bhajan na Lyrics
1. Tara Aanganiya Puchine Koi
2. Aatlo Sandesho Mara Gurujine
3. He Manav Vishwas Karile
Online Mp3 Of Aankh Mari Ughade


















