Ava Rasila Nain Vin Lyrics | Juna Bhajan Gujarati
એવા રસીલા નૈન વિણ Lyrics in Gujarati
એવા રસીલા નૈન વિણ
બીજે હ્રદય ઘવાય કયાં,
ઋણી બનીને આપના,
બીજે હવે જવાય કયાં
જો જો અમારી પ્રીતડી,
અંત સુધી નિભાવજો,
દ્વાર તમારું છોડી,
દિવાના દિલડાં જાય કયાં
એવા રસીલા નૈન
પ્યાસી તમારા પ્રેમના,
આવી ઉભાં છે બારણે,
પ્રેમ સુરા વિણ હે સનમ,
પ્યાસી હ્રદય ધરાય ક્યાં
એવા રસીલા નૈન
તારો હ્રદયમાં વાસ છે,
સર્વ સ્થળે પ્રકાશ છે,
ગેબી અવાજ થાય છે,
દ્વારે અથડાય કયાં
એવા રસીલા નૈન
જોયું જગે ફરી ફરી,
પાસે મળ્યા છો શ્રી હરી,
જ્ઞાની ગુરૂ મળ્યા વિના,
સત્તાર યોગ થાય કયાં
એવા સરીલા નૈન
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →Eva Rasila Nen Vin Lyrics in English
ava rasila nain veen
bije raday ghavaay kya
runi banine aapna
bije have javaay kya…
jojo amaari pritadi
ant sudhi nibhaavajo
dwaar tamaaru chhodi
diwaana dilada jaay kyaa
eva rasila nen…
praasi tamaara prem na
aavi ubha chhe baarane
prem sura vin he sanam
praasi raday dharaay kya
ava rasila nain vin…
taaro harday ma vaas chhe
sarv sthale prakaash chhe
gebi avaaj thaay chhe
dwaare athadaay kya
eva rasila nen vin…
joyu gaje fari fari
paase malya chho shri hari
gnaani guru malya vina
sata yog thaay kya
eva rasila nain…
Gujarati Lyrics of Das Satar na Juna Bhajans
1. Chum Chum Baje Ghughariya
2. More Shyam Na Aaye
3. Lobhi Vaniya Re
Eva Rasila Nen Vin Online Mp3 Bhajan


















