Tu Dil Ne Tu Dhadkan Lyrics in Gujarati | Gaman Santhal
તુ દિલને તુ ધડકન Lyrics in Gujarati
હો આને પ્રેમ કહું કે પાગલપન
હો આને પ્રેમ કહું કે પાગલપન
નથી કબુમાં રેતુ મારૂ મન
તુ દિલને તુ ધડકન,ધડકન
તુ દિલને તુ ધડકન
આને પ્રેમ કહું કે પાગલપન
નથી કબુમાં રેતુ મારૂ મન
તુ દિલને તુ ધડકન,ધડકન
તુ દિલને તુ ધડકન
હો યાદો તારી આવે દિલને તડપાવે
પાગલ આ દિલને કોણ હમજાવે
યાદો તારી આવે દિલને તડપાવે
પાગલ આ દિલને કોણ હમજાવે
તને ફુલ કહું કે શબનમ
તને ફુલ કહું કે શબનમ
યાદ આવે મને પળ પળ
તુ દિલને તુ ધડકન,ધડકન
તુ દિલને તુ ધડકન
હો આને પ્રેમ કહું કે પાગલપન
નથી કબુમાં રેતુ મારૂ મન
તુ દિલને તુ ધડકન,ધડકન
તુ દિલને તુ ધડકન
હો પુનમનો ચાંદને અંજવાળી રાતડી
આવ નજીક કરૂં દિલની વાતડી
હો આવ્યા છો જીવનમાં સાથ રે નિભાવજો
આંશુ આંખોમાં ક્યારે ના લાવજો
હો ક્યારે કોઈ વાતે તું ના ગભરાતી
છોડીને સાથ મારો તું ના જાતી
તને દિલમાં રાખું કે દર્પણમાં
તને દિલમાં રાખું કે દર્પણમાં
તારી ખુશબુ છે મારા તનમનમાં
પ્યાર તારો રગ રગમાં ,રગમાં
સાથ તારો જીવનમાં
હો આને પ્રેમ કહું કે પાગલપન
નથી કબુમાં રેતુ મારૂ મન
તુ દિલને તુ ધડકન,ધડકન
તુ દિલને તુ ધડકન
હો જોઈ તને જ્યારથી દિલ ગયું ત્યારથી
હું મનાવું છુ રોજ તને પ્યારથી
હો સપને સાતવે મને રોજ તારી યાદ રે
રાત દિવસ મને વાલી તું હામભરે
હો દિલમાં છુપાવી તમને હું રાખું
આંખો થી દુર વાલી ઘડી યે ના રાખું
આને પ્રીત કહું કે મારી જીત
હો આને પ્રીત કહું કે મારી જીત
તને પ્રેમ કરવાની મારી રીત
તુ દિલને તુ ધડકન,ધડકન
તુ દિલને તુ ધડકન
હો આને પ્રેમ કહું કે પાગલપન
નથી કબુમાં રેતુ મારૂ મન
તુ દિલને તુ ધડકન,ધડકન
તુ દિલને તુ ધડકન
Tu Dil Ne Tu Dhadkan Mp3 Online