ખમ્મા મારી પાવાવાળી માં Khamma Mari Pawavali Ma Lyrics

Khamma Mari Pavawali Ma Lyrics in Gujarati | Mataji Garba

ખમ્મા મારી પાવાવાળી માં ગુજરાતી લિરિક્સ: Khama Mari Pawavali Maa is Mataji Na Juna Garba song sung by Hemant Chauhan and Lyrics by Traditional. 
image of navratri garba geet khamma mari pawavali ma

 

ખમ્મા મારી પાવાવાળી માં Lyrics in Gujarati

ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…

હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું
હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું
પાવાવાળી માં ભદ્રકાળી માં મહાકાળી માં
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…

Khamma Mari Pawavali Maa Lyrics in English

Khamma mari pawaavali maa
Ae… Maa… He.. Maa…
Khamma maari bhadrakali maa
Ae… Maa… He.. Maa…
Maadi hindode hinchake chhe mahakali mavdi re
Madi hindode hinchake chhe bhadrakali maavdi re
Tamane zaazi re khamma, tamne ghani re khamma
Tamane zaazi re khamma, tamne ghani re khamma…
Khamma maari pawavali maa
Ae… Maa… He.. Maa…
Khamma maari bhadrakali maa
Ae… Maa… He.. Maa…

Hirle madhyo hem hindodo harkhethi hinchakavu
Hirle madhyo hem hindodo harkhethi hinchakavu
Hirni dori haath lai gunala mana gavu
Hirni dori haath lai gunala mana gavu
Pawavali maa bhadrakali maa mahakali maa
Tamane zaazi re khamma, tamne ghani re khamma
Tamane zaazi re khamma, tamne ghani re khamma…
Khamma maari pawavali maa
Ae… Maa… He.. Maa…
Khamma maari bhadrakali maa
Ae… Maa… He.. Maa…

માતાજીના પ્રાચીન ગરબા લિરિક્સ

1. Tame Garbe Ramva Aavo
2. Ma Tu Pavani Patrani
3. Rude Garbe Ame Che

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો
error: Content is protected !!