ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા | Indr indrani Nu Jodu Varraja Lyrics
ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા Lyrics in Gujarati
ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા,
ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા
આ રે કન્યાના હાથ ઝાલો વરરાજા,
આ રે કન્યા તમને સોંપી વરરાજા,
તેને સંભાળીને રાખજો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…
માડીનાં હેત તમને સોંપ્યાં વરરાજા,
તેને સંભાળીને રાખજો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…
અમ ઘરનો દીવો તમને સોંપ્યો વરરાજા,
તેને બુઝાવા ના દેશો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…
ગુલાબનું ફૂલ તમને સોંપ્યું વરરાજા,
તેને કરમાવા ના દેશો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →અમારું રતન તમને સોંપ્યું વરરાજા,
તેને સંભાળીને રાખજો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…
Bhatigal Gujarati Marriage Songs Lyrics
1. Malya Malya Re Mandvade Aaje
2. Dhol Dhamakya Ne
3. Ek Bhar Re Jobaniyama


















