કાના ને કેજો । Kana Ne Kejo Lyrics Kanuda Ne Kejo Lyrics
કાના ને કેજો Lyrics in Gujarti
કાનુડાને કેજો આવુ કનૈયાને કેજો
ઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યો
કાનુડાને કેજો આવુ કનૈયાને કેજો
કાનુડાને કેજો આવુ કનૈયાને કેજો
ઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યો
કેને કાનુડા કેમ ગોકુળ નથી આવતો
માધવજી કેમ નથી મોઢુ તુ બતાવતો
કેને કાનુડા કેમ ગોકુળ નથી આવતો
માધવજી કેમ નથી મોઢુ તુ બતાવતો
મથુરાના રાજાને મોઢા મોઢ કેજો
મથુરાના રાજાને મોઢા મોઢ કેજો
ઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યો
કાનુડાને કેજો આવુ….
મથુરાના રાજા તારે દાસ ને દાસીઓ
સંગે સહેવાસ તારે માનીતી રાણીઓ
મથુરાના રાજા તારે દાસ ને દાસીઓ
સંગે સહેવાસ તારે માનીતી રાણીઓ
રાધાને હાલ એને જટ જઈને કેજો
રાધાને હાલ એને જટ જઈને કેજો
ઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યો
કાનુડાને કેજો આવુ….
કવી કેદાન કે માધવ કેમ નથી માનતા
વાલા થઈને કેમ વાલાને સતાવતા
કવી કેદાન કે માધવ કેમ નથી માનતા
વાલા થઈને કેમ વાલાને સતાવતા
કોણ તમને વાલુ એવુ નામ તો દઈ દેજો
કોણ તમને વાલુ એવુ નામ તો દઈ દેજો
ઇ ધુતારા ને કેજો તને આવો નોતો ધાર્યો
કાનુડાને કેજો આવુ….
Kana Ne Kejo Lyrics | Kanuda Ne Kejo Lyrics in English
kanuda ne kejo aavu kanaiya ne kejo
kanuda ne kejo aavu kanaiya ne kejo
yi dhutara ne kejo tane aavo noto dharyo
kanuda ne kejo aavu kanaiya ne kejo
kanuda ne kejo aavu kanaiya ne kejo
yi dhutara ne kejo tane aavo noto dharyo…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →kene kanuda kem gokul nathi aavto
madhavji kem nathi modhu tu batavto
kene kanuda kem gokul nathi aavto
madhavji kem nathi modhu tu batavto
mathura na rajane modha modh kejo
mathura na rajane modha modh kejo
yi dhutara ne kejo tane aavo noto dharyo…
mathura na raja taare daas ne daasio
sange sehvaas maniti raanio
mathura na raja taare daas ne daasio
sange sehvaas maniti raanio
radha ne haal ene jat jaine kejo
radha ne haal ene jat jaine kejo
yi dhutara ne kejo tane aavo noto dharyo…
kavi kedan ke madhav kem nathi manato
vala thayi ne kem valane sataavto
kavi kedan ke madhav kem nathi manato
vala thayi ne kem valane sataavto
kon tamne vaalu evu naam to dayi dejo
kon tamne vaalu evu naam to dayi dejo
yi dhutara ne kejo tane aavo noto dharyo…
Lyrics of Alpa Patel New Gujarati Songs 2022
1.
2.
3.
Kanuda Ne Kejo Mp3 Song


















