Samaru To Shudhare Mankha Mera Lyrics in Gujarati
સમરૂં તો સુધરે મનખા મેરા Lyrics in Gujarati
સમરૂં તો સુધરે મનખા મેરા‚
સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…
અલ્લા હો નબીજી રે‚
અલ્લા હો નબીજી રે‚
કાચી રે માટીકા પૂતલા બનાયા‚
તૂં હી રે‚ નબીજી…
રંગ તો લગાયા ઘેરા ઘેરા
રંગ તો લગાયા ઘેરા ઘેરા રે નબીજી હો
અલ્લા હો નબીજી
સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી
રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા
તૂં હી રે‚ નબીજી…
મિટ જાય ચોરાશી કા ફેરા‚
મટી જાય ચોરાશી કા ફેરા રે નબીજી
હો‚ અલ્લા હો નબીજી
સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી
અલ્લા હો નબીજી રે‚
હાથે રે મિંઢોળ દાતા કેસરિયા વાઘા દાતા
તૂં હી રે‚ નબીજી…
શિર પે ફૂલડાં હૂંદા શેરા
શિર પર ફૂલડા હુંદા શહેરા રે નબીજી
હો‚ અલ્લા હો નબીજી
સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી
અલ્લા હો નબીજી રે‚
ખૂટ ગિયા તેલ‚ વા મેં બૂઝ ગઈ બતિયાં
તૂં હી રે‚ નબીજી…
ઘટડા મેં હૂવા રે ઘોર અંધેરા
એક દિન જંગલ બીચ મેં ડેરા રે
નબીજી હો અલ્લા હો નબીજી
સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી
અલ્લા હો નબીજી રે‚
સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાતા
તૂં હી રે‚ નબીજી…
હોથી હજુરી ગુલામ તેરા
હોથી તો ગરીબ ગુલામ તેરા રે
નબીજી હો… અલ્લા હો નબીજી
સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી
Samru To Sudhre Mankha Mera Lyrics in English
samaru to sudhare manakha mera
samaru to sudhare manakha mera re nabira
alla ho nabiji re…
alla ho nabiji re
kachi re matika putala banaya
tu hi re nabiji
rang to lagaya ghera ghera
rang to lagaya ghera ghera re nabiji re
alla ho nabiji re
samaru to sudhare…
ram ne raheman tame ek kari mano data
tu hi re nabiji
mit jaaye chorashi ka fera
mit jaaye chorashi ka fera re nabiji
alla ho nabiji re
samaru to sudhare…
alla ho nabiji
hathe re mindhol data kesariya vagha data
tu hi re nabiji
shir pe fulada hunda shero
shir pe fulada hunda shahera re nabiji
alla ho nabiji re
samaru to sudhare…
alla ho nabiji re
khut giya tel va me buz gayi batiya
tu hi re abiji
ghatada me huva re ghor andhera
ek din jangal bich me dera re
abiji ho alla ho abiji
samaru to sudhare…
alla ho nabiji re
sikandar sumarani lajja tame rakhi data
tu hi re nabiji
hothi to garib gulam tera re
abiji ho alla ho abiji
samaru to sudhare…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →દેસી ગુજરાતી ભજનના લિરિક્સ
1. Godadi Purani Deji Mori
2. Kaliyug Me Kaheni
3. Ganja Pile Mere Bhai
Samaru To Sudhare Mankha Mera Mp3 Bhajan


















