Tame Kum Kum Pagaliya Pado Mori Mat Lyrics in Gujarati and English
તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત ગુજરાતી લિરિક્સ: Tame kumkum Pagliya Pado Lyrics song is old garba geet and lyrics is by traditional. Tame Kumkum Pagliya Pado is very famous mataji garba song.
તમે કુમકુમ પગલીયા પાડો Lyrics in Gujarati
હે તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત
નોરતાની રાત આવી
નોરતાની રાત…
બાજોટિયા ઢાળીને ચોકે પધરાવશું
તારલા ભરેલી માને ચુંદડી ઓઢાડીશું
પહેરાવી ફૂલડાનો હાર મોરી મા
નોરતાની રાત આવી…
તારલા ભરેલી માને ચુંદડી ઓઢાડીશું
પહેરાવી ફૂલડાનો હાર મોરી મા
નોરતાની રાત આવી…
આસોપાલવના તોરણ બંધાવજો
કંકુ કેસરના સાથીયા પુરાવજો
હરખે થી ફૂલડે વધાવીશું મોરી માત
નોરતાની રાત આવી….
Tame Kum Kum Pagliya Pado Lyrics in English
tame kumkum pagliya paado mori mat
tame kumkum pagliya paado mori mat
norata ni raat aavi
norata ni raat…
baajotiya dhaali ne choke padhravshu
tarala bhareli maane chundadi odhadishu
norta ni raat…
tarala bhareli maane chundadi odhadishu
norta ni raat…
paheravi fulada no haar mori ma
aasopalav na toran bandhavjo
kanku kesar na saathiya puravajo
harakhe thi fulade vadhaavishu mori maat
norata ni raat…
Desi Gujrati Garba Lyrics
1. Amba Rame Jagdamba Rame
2. Tahuka Karto Jay Morlo
3. Chakardi Bhamardi Mare Gher


















