સંતની નજરે ચડી લિરિક્સ | Tumbadi Sant Ni Nazare Chadi Aeni Gayi Lyrics
સંતની નજરે ચડી, એની ગઇ છે દુઃખની ધડી
તુંબડી સંતની
સંત સમાગમ કરવા માટે,
મળી છે ઉતમ ઘડી બગદાણામાં બેઠા છે બજરંગ
તેના પાવે પડી એક વર્ષની અવધી આપી,
સાદ કરી, વચન પાળવા વિમાન વાળ્યા.
મોતને દીધી છે ઘડી
રાત વાસો રહ્યા રાજકોટ,
આ વેલી સવાર પડી અમૃત અમીપાન કરવા,
સુરત સતસંગે ચડી,
ભાવ જગાડ્યો ભક્તોના મનમાં બજરંગે પહેરી બંડી
દુ:ખિયાના દ્રરિંદતા ટાળ્યા,
એને મનની મોજ ચડી..
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →સાચા સેવકની સહાય કરતાં, મહેર કરતા ઘણી
નારાયણને નજરે નીરખવામાં
કદી માયાનો નડી, તુંબડી સંતની
Sant Ni Najare Chadi Eni Gai Che Dukh Ni Ghadi Lyrics in English
sant ni nazare chadi eni gayi che dukh ni ghadi
tumbadi sant ni
sant samaagam karavaa maate…
mali che uttam ghadi bagadaana ma,
tena paave padi ek varsh ni avadhi aapi
saad kari vachan paalava vimaan vaalya
mot ne didhi che ghadi
sant ni najare…
raat vaaso rahyo rajkot ma
aaveli savaar padi amrut amipaan karva
surat sansange chadi
sant ni najare…
bhaav jagadyo bhaktoma man ma,
duniya na daridrata taalya
ene man ni moj chadi
sant ni najare…
saacha sevak ni sahaay karata
narayan ne najare nirakhava ma
kadi maaya no nadi
sant ni najare…
Narayan Swami Juna bhajan Lyrics
1. Mat Ja Jogi Mat Ja
2. sabdo Na Ban Vagye Che
3. Evi Pyali Pidhi Me To Sadguru
Sant Ni Najare Chadi Bhajan Mp3


















