તને સાચવે સીતા સતી | Tane Sachave Sita Sati Lyrics
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી Tane Sachave Sita Sati Lyrics, is prachin gujarati wedding song while lyrics is written by traditional. ગુજરાતી ભાતિગળ લગ્નગીતના લિરિક્સ.
તને સાચવે સીતા સતી Lyrics in Gujarati
તને સાચવે સીતા સતી,
અખંડ સૌભાગ્યવતી.
બેનીના દાદા આવ્યાને માતા આવશે
બેનીના મોટાબાનો હરખ ન માય.
અખંડ સૌભાગ્યવતી…
બેનીના કાકા આવ્યાને કાકી આવશે
બેનીના ફઈબાને હરખ ન માય.
અખંડ સૌભાગ્યવતી…
બેન્રીના મામા આવ્યાને મામી આવશે
બેનીના માસીબાનો હખર ન માય.
અખંડ સૌભાગ્યવતી…
બેનીના વીરા આવ્યાને ભાભી આવશે
બેનીના બેનીબાનો હરખ ન માય.
અખંડ સૌભાગ્યવતી…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →Tane Sachave Sita Sati Song Lyrics
tame saachave sita sati
akhand saubhaagya vati
akhand saubhagy vati…
beni na dada aavya ne maata aavashe
beni na mota baa ne harakh na maay
akhand saubhagyvati…
beni na kaaka aavya ne kaki aavashe
beni na fai baa ne harakh na maay
akhand saubhagyvati…
beni na mama aavya ne mami aavashe
beni na maasi baa ne harakh na maay
akhand saubhagyvati…
beni na vira aavya ne bhaabhi aavahse
beni na benina ne harakh na maay
akhand saubhagyvati…
ગુજરાતી પ્રાચિન લગ્ન ગીતના લિરિક્સ ૨૦૨૩
1. Beni Tame Hetha Besine Shangar
2. Mara Nakh Na parvala Jevi
3. Leva Aavyo Dhalkati Dhel
Tane Sachave Sita Sati Mp3 Song


















