જુના ભજન

નારાયણ સ્વામી

મીરાબાઈ

નરસિંહ મેહતા

દેવાળીબેન ભીલ

કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન

સ્વામીનારાયણ

શિવ ભજન

ગણેશ ભજન

મોગલમાં ભજન

જલારામ ભજન

ગુજરાતી ધૂન

આરતી

માતાજી ગરબા

કૃષ્ણ ગરબા

તમામ ગરબા

ત્રણતાલી ગરબા

લગ્નગીત

તારાથી વાલુ કોઈ નથી લિરિક્સ ગુજરાતીમાં

Tarathi Valu Koi Nathi Lyrics in Gujarati – Gaman Santhal

તારાથી વાલુ કોઈ નથી Tarathi Valu Koi Nathi is new gujarati love song 2023 sung by Gaman Santhal while lyrics of this song is written by Rajan Rayka, Dhaval Motan. Music video is released by Amara Muzik and composed by Jitu Prajapati. 

gaman santhal new gujarati love song 2023

તારાથી વાલુ કોઈ નથી Lyrics in Gujarati  

હે મારા દિલની ધડકન કહે છે
મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
હે મારા શ્વાસો ના સંબંધો કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી…

હો હુ ભાગ્યશાલી છુ કે તુ મને મળી
તારા સિવાય નથી કોઈની રે પડી
ભાગ્યશાલી છુ કે તુ મને મળી
તારા સિવાય નથી કોઈની રે પડી
હે મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
કોઈ નથી બીજુ કોઈ નથી…

હો તારા પગલા શુભ કહેવાય
આયા પછી મારા કિસ્મત બદલાણા
ઉંઘેલા કરમને તમે જગાડ્યા
વાખેલા નસીબ ના બારણા ઉઘાડ્યા
જીવન જીવતો હતો અધુરુ તારા
આયા પછી થઈ ગયુ પુરુ
હે મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી
કોઈ નથી બીજુ કોઈ નથી…

હો તમે અમારા ઘરમો શોભો
છો પરિવારનો માન-મોભો
દરેકને મળે સાથ તારા જેવા
 કરશે જે મારા માં-બાપની સેવા,
કિસ્મતની કહાની લખાઈ ગઈ એવી
મળી ગઈ મને મારા જેવી
હે મારા દિલની ધડકન કહે છે
મને તારાથી વધારે મને તારાથી વાલુ
મને તારાથી વધારે મને તારાથી વાલુ
દુનિયામા કોઈ નથી.
કોઈ નથી બીજુ કોઈ નથી…


ગમન સાંથલના નવા ગુજરાતી ગીતના લિરિક્સ ૨૦૨૩