Gokul Ma Rahi Gai Radha Diwani Lyrics in Gujarati

ગોકુળ મા રહી ગઈ રાધા દીવાની ગુજરાતી લિરિક્સ  

Gokul Ma Rahi Gai Radha Diwani ગોકુળ મા રહી ગઈ રાધા દીવાની song lyrics is written by Mitesh Barot and sung by Umesh Barot. “Gokul Ma Rahi Gai Radha Diwani” is krishna sad song 2023 released by Bansidhar Studio, composed by Dhaval Kapadia.  

 

image of umesh barot song gokul ma rahi gai radha diwani

ગોકુળ મા રહી ગઈ રાધા દીવાની Lyrics in Gujarati  

અમર આ પ્રેમ ની અધૂરી કહાની
અમર આ પ્રેમ ની અધૂરી કહાની
અમર આ પ્રેમ ની અધૂરી કહાની
ગોકુળ મા રહી ગઈ રાધા દીવાની
ગોકુળ મા રહી ગઈ રાધા દીવાની
અમર આ પ્રેમ ની અધૂરી કહાની
અમર આ પ્રેમ ની અધૂરી કહાની

કાના વિના રાધા રમવા ના આવે
કાના ની યાદ રાત દિવસ સતાવે
કોને કહે રાધા હૈયા ની વાત કાના
તારી યાદો મા રાધા જીવન વિતાવે
રાધા ની આંખે હવે વર્ષે છે પાણી
રાધા ની આંખે હવે વર્ષે છે પાણી
અમર આ પ્રેમ ની અધૂરી કહાની
અમર આ પ્રેમ ની અધૂરી કહાની

વાંસળીના સુર કાના ક્યારે રેલાશે
તારા વિના કાના કેમ રે જીવાશે
રાધા ને ભરોસો શ્યામ એક દારો આવશે
વનરા તે વન મા ફરી રાસ રૂડો રમશે
રાહ જોવામા કાના જિંદગી જવાની
રાહ જોવામા કાના જિંદગી જવાની
અમર આ પ્રેમ ની અધૂરી કહાની
અમર આ પ્રેમ ની અધૂરી કહાની
ગોકુળ મા રહી ગઈ રાધા દીવાની
ગોકુળ મા રહી ગઈ રાધા દીવાની

Download File

Leave a Comment