Garv Kiyo Soi Nar Haryo Lyrics Sant Kabir Bhajan
ગર્વ કિયો સોઈ નર હાર્યો ગુજરાતી લિરિક્સ: Garv Kiyo Soi Nar Haryo is juna gujarati bhajan song and lyrics is written by Sant Kabir. This old bhajan is sung by Nirnjan Pandya.
ગર્વ કિયો સોઈ નર હાર્યો Lyrics in Gujarati
ગરવ કિયો સોઈ નર હાર્યો‚
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ કિયો એક રત્નાકર સાગરે‚
રત્નાકર સાગરે
નીર એનો ખારો કરી ડાર્યો..
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
ગરવ કિયો એક વનની ચણોઠડીએ‚
વનની ચણોઠડીએ
મુખ એનો કારો કરી ડાર્યો
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
ગરવ કિયો જબ ચકવાને ચકવીએ‚
ચકવાને ચકવીએ
રૈન વિયોગ કરી ડાર્યો
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
ગરવ કિયો જબ અંજનીના જાયાએ
અંજનીના જાયાએ
પાંવ એનો ખોડો કરી ડાર્યો
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →ગરવ કિયો જબ લંકાપતિ રાવણે‚
લંકાપતિ રાવણે
સોન કેરી લંક જલાયો
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
કહત કબીરા સુનો ભાઈ સાધુ‚
સુન મેરે સાધુ રે
શરણે આવ્યો વાં કો તાર્યો‚
સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
Juna Bhajan na Gujarati Lyrics


















