Maliyo Manusya Janm Avtar Mand Lyrics Ramdas Bhajan
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ લિરિસ્ક ગુજરાતી: Maliyo Manusya Janm Avtar Mand is juna Gujarati bhajan and lyrics by Ramdas. Maliyo Manusya Janm Avatar song has sung in santvani lok dayaro.
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ Lyrics in Gujarati
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને‚
તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને‚
અંતે ખાશો જમનાં માર પેટ ભરીને‚
માટે રામ નામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…
ગઈ પળ પાછી ફેર ન આવે‚
મુરખ મૂઢ ગમાર‚
ભવસાગરની ભુલવણીમાં‚
વીતી જશે જુગ ચાર
ફેરા ફરીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…
જઠરાગ્નિમાં જુગતે રાખ્યો‚
નવ માસ નિરાધાર‚
સ્તુતિ કીધી અલબેલાની‚
બા’ર ધર્યો અવતાર
માયામાં મોહીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…
કલજુગ કુડો રંગે રૂડો
કહેતા ન આવે પાર‚
જપ તપ તીરથ કછુ ન કરિયાં‚
એક નામ આધાર
કૃષ્ણ કહીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…
ગુરુગમ પાયો મનમેં સાચો‚
જુક્તિ કરી જદુરાય‚
ગંગાદાસકું જ્ઞાન બતાયો‚
રામદાસ મહારાજ
દયા કરીને માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →


















