Bewafa No Award Song Lyrics of Rakesh Barot
બેવફા નો એવોર્ડ લિરિક્સ ગુજરાતીમાં: Bewafa No Award song Lyrics by Mitesh Barot and video song released by Saregama Gujarati. This is rakesh barot new bewafa song and music is composed by Dhaval Kapadiya.
બેવફા નો એવોર્ડ Lyrics in Gujarati
પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ
પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલ
તેતો જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
પ્રેમ ની રમત માં ચીટિંગ નો સ્કોર
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ તને હમજ્યો હાચુ હોનું એ હતી મારી ભૂલ
ફૂલ બનાવી ગઈ તૂતો બ્યુટીફૂલ
હો પ્રેમ ની રમત માં થયા દાંડિયા ડૂલ
તોય તારી બેવફાઈ દિલ થી કબુલ
મહોબત્ત ના મેદાન માં ગીફ્ટો નો ગોલ
તે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યો
અરે બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો..તને
ઓ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
પારકા પૈસે તૂતો ચરી ખાય
તારે તો નથી મારુ નાક રે કપાય
મેતો જળ લઇ લીધા તા તારો સંગ ના કરાય
જા તને અલવિદા બેવફા ગુડબાય
એ પ્રેમ ના જગત માં ખુલી તારી પોલ
દગો જબરો રે કર્યો એ હાવ નવરો રે કર્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
એ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યો
Gujarati Bewafa Songs Lyrics of Rakesh Barot
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →


















