Hari Hari Te Van No Moralo Lyrics in Gujarati 2025

Hari Hari Te Van No Moralo Lyrics Kanuda na Garba

હરી હરી તે વન નો મોરલો લિરિક્સ ગુજરાતીમાં: Hari Hari Te Van No Moralo Lyrics is by traditional. This Kanuda garba song has sung in dandiya raas, navratri, garba, seri satsung and dhun mandal. 

Hari Hari Te Van No Moralo Lyrics

હરી હરી તે વન નો મોરલો Lyrics in Gujarati

હરી હરી તે વન નો મોરલો ગિરધારી રે
રાણી રાધા ધાલાક્તી ઢેલ જીવન વારી રે
મોટા મોટા સંખલપુર ગામડા ગિરધારી રે

મોટા મોટા બહુચર મન નામ રે ગિરધારી રે
મોટા મોટા ચોટીલા કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ચામુંડા માના નામ રે ગિરધારી રે

મોટા મોટા માટેલ કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ખોડીયાર માના નામ રે ગિરધારી રે
મોટા મોટા પાવાગઢ ગામડા ગિરધારી રે

મોટા મોટા કાલિકા માના નામ રે ગિરધારી રે
મોટા મોટા ચોરવાડ કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ભવાની માના નામ રે ગિરધારી રે

Leave a Comment