મથુરામાં ખેલ ખેલી આવ્યા Mathura Ma Khel Kheli Avya Lyrics

Mathurama Khel Kheli Aavya Lyrics in Gujarati and English

મથુરામાં ખેલ ખેલી આવ્યા ગુજરાતી લિરિક્સ: Mathura Ma Khel Kheli Avya geet lyrics is by traditional. This is desi old Krishna Bhajan song and has sung in dandiya raas and navratri. 

Mathurama Khel Kheli Aavya Lyrics

મથુરામાં ખેલ ખેલી આવ્યા Lyrics in Gujarati

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

નાક કેરી નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મુખ કેસી મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

ડોક કેરો હારલો ક્યાં મૂકી આવ્યા
કંઠી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

🔥 ખાસ ઓફર સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો

Krishna Lokgeet Garba Lyrics

1. Gokul Ma Ek Kanudo Kan 
error: Content is protected !!