Aala Lila Vasaliya Vadhavo Lyrics Tran Tali Garba
આલા લીલા વાંસડિયા રે વઢાવુ લિરિક્સ Aala Lila Vasdiya Vadhavo Lyrics geet written by traditional and sung by verious singer. This is prachi gujrati tran taali krishna garba song and performed in garba and navratri festival.
આલા લીલા વાંસળીયા Lyrics in Gujarati
આલાલીલા વાંસડિયા રે વઢાવુ
એની રે ઉતરાવુ મારા
પરભુજીની વાંસળી રે લોલ
વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,
વાંસલડી વગાડે રે
નંદજીનો લાડકો રે લોલ
આલાલીલા…
વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચાર
આંગળીએ અંગૂઠી ને
અંગૂઠીમાં હીરલા રે લોલ
આલાલીલા…
વાંસળીએ કાંઈ ચંદ્ર સૂરજનાં તેજ,
વાંસલડી માથે મોહી રે
ગોકુળ કેરી ગોપિયું રે લોલ
આલાલીલા…
આવ્યા આવ્યા ઓતરા દશના મેહ,
ખેતરડાં-પાદરડાં રે
હરિ કેરાં છલી વળ્યાં રે લોલ
આલાલીલા…
ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,
મોલે મોલે ગૂંથી દીધાં
પરભુજીએ મોતીડાં રે લોલ
આલાલીલા…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →નવા ત્રણ તાલી ગરબા ગીતના લિરિક્સ
01 Mediye Melyo Sonano Bajotiyo
02 Sharad Punam Ni Ratdi Rang
03 Ek Lal Daravaje Tambu Taniya
04 Mano Garbo Re Rame Raj


















