મેં તો શણગાર્યો ચાંચર ચોક Me To Shangaryo Chachar Chok Lyrics

Meto Shangaryo Chachar Chok Lyrics in Gujarati and English 

મેં તો શણગાર્યો ચાંચર ચોક લિરિક્સ: Me To Shangaryo Chachar Chok lyrics song has sung by most of gujrati singer and written by traditional. Meto Shanagaryo Chachar Chok song is mataji na tran taali garba geet and performed in navratri festival ans dandiya programme.

mataji na 3 taali garba lyrics

મેં તો શણગાર્યો ચાંચર ચોક Lyrics in Gujrati

મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને

મેં તો ગરબો…
મે તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને

વાગે ઢોલીડા ના ઢોલ
માડી ઘેર આવો ને
વાગે ઢોલીડા ના ઢોલ
માડી ઘેર આવો ને

મેં તો ગરબો….
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
મેં તો ગરબો માંડયો ગોખ
માડી ઘેર આવો ને
શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને
મેં તો શણગાર્યો ચાંચર ચોક
માડી ઘેર આવો ને

error: Content is protected !!