Mari Mamta Mare Nahi Lyrics Kaji Mamadsha Bhajan
મારી મમતા મરે નહીં ભજન લિરિક્સ ગુજરાતીમાં: Mari Mamata Mare Nahi is old gujarati bhajan song and lyrics is penned by Kaji Mamadsha.
મારી મમતા મરે નહીં Lyrics in Gujarati
મારી મમતા મરે નહીં
એનું મારે શું રે કરવું
વાલીડો છે દીનનો દયાળ‚
મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે‚
થિર નહીં થાણે રે લગાર…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું‚
પેર્યો મેં તો ભગવો રે ભેખ‚
એટલા જોગે રે મારું મન થિર નૈં‚
જોવો મારે જોગેસરનો દેશ
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું‚
સંતો મારે ધનનો નહીં પાર રે
એટલા ધને મારું મન થિર નો થિયું
લૂંટયો મેં સઘળો સંસાર રે
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
ગુરુ મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું‚
સંતા હું તો ભણ્યો વેદ ને પુરાણ રે
એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું‚
કીધા મેં પેટને માટે પાપ રે
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું‚
કીધો મે તો મધદરિયે વાસ રે‚
એટલા જળે મારું મન થિર નો થિયું‚
લાગી મને કાંઈ સુવાંતુંની આશ રે
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →મારાં ચિત્ત રે ચડાવ્યા સંતો ચાકડે‚
થિર નહીં થાણે રે લગાર
કાજી રે મામદશાની વીનતી‚
સુણો તમે સંત સુજાણ‚
સુણી લેજો ગરીબનિવાજ
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…


















