Seje Sayaji Maru Mandu Lyrics Jivan Das Bhajan
સેજે સાયાંજી મારું મનડું ભજન લિરિક્સ ગુજરાતીમાં: Seje Sayaji Maru Manadu juna gujrati bhajan geet and lyrics of this song is written by Das Jivan.
સેજે સાયાંજી મારું મનડું Lyrics in Gujarati
સેજે સાયાંજી મારું મનડું ન માને મમતાળું‚
કહોને ગુરુજી મારું દિલડું ન માને દૂબજાળું
વારી વારી મનને હું તો વાડલે પુરું રે વાલા
પતળેલ જાય પરબારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
ઘડી એક મનડું મારું કીડી અને કુંજર વાલા
ઘડીક ઘોડે ને ઘડીક પાળું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
તીરથ જઈને ક્યો તો તપસાં રે માડું વાલા
જઈને પંચ ધૂણી પરઝાળું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
કહો તો ગુરુજી રૂડા મંદિરૂં ચણાવું વાલા
કહો તો સમાંતું રે ગળાવું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →કહો તો ગુરુજી રૂડી રસોયું બનાવું વાલા
રૂઠડા એ રામને જમાડું…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
કામ ને કાજ મુંને કાંઈ ન સૂઝે વાલા
ખલક લાગે છે બધું યે ખારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…
દાસી જીવણ સત ભીમ કેરે શરણે વા’લા
તમે સરજ્યું હશે તો થાશે સારૂં…
ગુરુજી મારું મનડું ન માને મમતાળું…


















