Jivan Jiv Ne Jya Rakhiye Lyrics
જીવણ જીવને જ્યાં રાખીએ Jivan Jivne Jya Rakhiye Lyrics bhajan penned by Dasi Jivan. Jivan Jiv Ne Jya Rakhiye is desi bhajan santvani geet and sung in live dayara program.
જીવણ જીવને જ્યાં રાખીએ Lyrics in Gujarati
જીવણ જીવને જ્યાં રાખીએ‚
વાગે અનહદ તૂરા રે‚
ઝળહળ જ્યોતું ઝળહળે‚
વરસે નિરમળ નૂરા રે
જીવણ જીવને જ્યાં રાખીએ…
પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚
પચીસ પ્રકૃતિ વિચારી રે‚
મંથન કરી લ્યો મૂળનાં‚
તત્વ લેજો એમાંથી તારી રે
જીવણ જીવને જ્યાં રાખીએ…
ગંગા જમના ને સરસ્વતી રે‚
તરવેણી ને ઘાટે રે‚
સુખમન સુરતા રાખીએ‚
વળગી રહીએ ઈ વાટે રે
જીવણ જીવને જ્યાં રાખીએ…
અણી અગર પર એક છે‚
હેરો રમતાં રામા રે‚
નિશ દિન નીરખો નેનમાં‚
સત પુરૂષ ઊભા સામા રે
જીવણ જીવને જ્યાં રાખીએ…
અધર ઝણકારા હુઈ રિયા‚
કર વિન વાજાં વાગે રે‚
સુરતા ધરીને તમે સાંભળો‚
ધૂન ગગનુંમાં ગાજે રે
જીવણ જીવને જ્યાં રાખીએ…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →એવી નુરત સૂરતની રે સાધના‚
પ્રેમીજન કોક પાવે રે‚
અંધારું ટળે એનાં અંતરનું‚
નૂર એની નજરુંમાં આવે રે
જીવણ જીવને જ્યાં રાખીએ…
આ રે સંદેશો સતલોકનો રે‚
ભીમદાસે ભેજ્યો રે‚
પત્ર લખ્યો છે રે પ્રેમથી‚ જીવણ
તમે લગનેથી લેજો રે
જીવણ જીવને જ્યાં રાખીએ…


















