Nuri Jan Satvadi Aaj Mara Bhajan Lyrics
નૂરિજન સતવાદી આજ મારા Nurijan Satavadi Aaj Mara Lyrics is written by Devayat Pandit. Nori Jan Satvadi Aaj Mara is old Gujarati Bhajan and performed by Many Gujrati Bhajanik in live Santvani Lok Dayara Karykram.
નૂરિજન સતવાદી આજ મારા Lyrics in Gujarati
નૂરિજન સતવાદી
આજ મારા ભાઈલા આરાધો રે‚
એક મન કરો ને આરાધ જીવે રામ…
પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚
પોતે પત પાળી રે‚
જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚
નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚
ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ
એવા નૂરિજન સતવાદી
આજ મારા ભાઈલા આરાધો રે…
બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚
સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚
સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚
સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ
એવા નૂરિજન સતવાદી
આજ મારા ભાઈલા આરાધો રે…
હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚
કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚
હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚
હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી
આજ મારા ભાઈલા આરાધો રે…
પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚
છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚
વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚
હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી
આજ મારા ભાઈલા આરાધો રે…
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚
પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚
પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚
ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ
એવા નૂરિજન સતવાદી
આજ મારા ભાઈલા આરાધો રે…
લખેલા જૂના ભજનના લિરિક્સ
Download Mp3 Bhajan


















