Phone Taro Waiting Aave Lyrics Kajal Maheriya
ફોન તારો વેટીંગ આવે Phone Taro Waiting Aave lyrics song is sung by Kajal Maheriya and penned by Raghuvir Barot. This is a new gujarati romantic song 2023 of Kajal Maheriya and composed by Shashi Kapadiya and video song released by Saregama Gujarati.
ફોન તારો વેટીંગ આવે લિરિક્સ ગુજરાતીમાં
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈ
મને લાગે કોઈના તું સેટીંગમાં હોઈ
બાકી ફોન આટલો ક્યાં વેટીંગમાં હોઈ
હો મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથી
મારા માટે ટાઈમ નથી મને તારી જરૂર નથી
વાંક તારો કાઢવો નથી
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો વારે-વારે ફોન કરી કરવી માથાકૂટ
એના કરતા તો તને આપી દીધી છૂટ
હો તને મારી કદર નથી મને ખબર પડી
તારી સાથે હવે સબંધ રાખું ના હું ઘડી
હો તું રહ્યો માણસ બીજી સાંભળે ના તું આજીજી
તું રહ્યો માણસ બીજી સાંભળે ના તું આજીજી
વાંક તારો કાઢવો નથી
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો સાચું બોલે ખોટું બોલે રામ મારો જાણે
વાત હવે કરવી નથી મારે પરાણે
હો પ્રેમમાં તો લોકો જીવ પણ માંગે છે
તારા વહેવારથી દિલને ઠોકર લાગે છે
હો હું કંઈ નવરી નથી ઘરબાર વગરની નથી
હું કંઈ નવરી નથી ઘરબાર વગરની નથી
વાંક તારો કાઢવો નથી
હો આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
આખો દાડો ફોન તારો વેટીંગમાં હોઈ
હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ
હો હું ફોન કરું ત્યારે તું મીટીંગમાં હોઈ


















