Vaah Fakiri Mere Santan Ki Lyrics in Gujarati 2024

Vah Re Fakiri Mere Santan Ki Bhajan Lyrics

વાહ રે ફકીરી મેરે સંતન કી Vah Re Fakiri Mere Santan Ki Lyrics song is written by Sant Kabir. This is juna gujrati bhajan and has sung in live lokdayaro santvani bhajan program. 

sant kabit lakhela bhajan lyrics

વાહ ફકીરી મેરે સંતન કી ગુજરાતી લિરિક્સ  

વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
સંતન કી મેરે મહંતન કી

નામ અનામ મેં નિશદિન રટું
તોડું હું તો ત્રીવીધ તાપન કી
વાહ વાહ રે…

લોભ મોહ અને કામ ને મારી
એ ગરદન પકડું મેં ક્રોધન કી…
વાહ વાહ રે…

પાંચ પચીસ કો કેદ કરીને
દુવાઈ ફિરાંઉ મેં આ મન કી
વાહ વાહ રે…

અધર તખત પર ગુરુજીના આસન રાખી
પછી લગાવું સમાધી મેરે ગુરુદેવન કી
વાહ વાહ રે…

કહત કબીરા સુનો ભાઈ સાધુ
આવી બલીહારી મેરે ગુરુદેવન કી
વાહ વાહ રે…


Download Mp3

Leave a Comment