Dil Mare Diwanu Che Mafat Na Bhav Ma Koi Dahi Chokari Hoy To Lyrics
| દિલ મારે દેવાનું છે મફતના ભાવમાં લિરિક્સ ગુજરાતીમાં |
રૂપ તો કમાલ સે મફત બબાલ સે
લટકે લાગે ખતરનાખ, લટકે લાગે ખતરનાખ
આ સોકરી તો ફાટેલી, મને ના માફક આવી
આ સોકરી તો મને ના માફક આવી
તું બોલે,
તું બોલે ને રુદીયા ને હામભરે રે
તું બોલે ને રુદીયા ને હામભરે રે
ઓલા મોર અસાંઢિ
હે એવું દુનિયાથી વેર બાંધ્યું
નથી કોઈ આપણું
ભુલી જાજે ઈ જખમની પીડાયું
તું બોલે ને રુદીયા ને હામભરે રે
હે તને કરી લીધી મારા દિલમાં સીપ
હે તને કરી લીધી મારા દિલમાં સીપ
હે તને કરી લીધી મારા દિલમાં સીપ
તમે માનું હું તો મારી સ્પેસીયલ ગિફ્ટ
તું તો પૂરી કરજે મહેશ ની હર ખ્વાઇશ
તું તો પૂરી કરજે મહેશ ની હર ખ્વાઇશ
પ્રોમિશ તને હાથ નહી છૂટે આખરી મંજિલ
હે ડાહી છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં
દિલ માંરે દેવાનું છે મફત ના ભાવમાં
લઈ જઈશ હું તો ભાઈબંધો
લઈ જઈશ હું તો ભાઈબંધો
લઈ જઈશ હું તો ભાઈબંધો તમને મારી જાનમાં
દિલ મારે દેવાનું સે રાજી થઈને દાનમાં
જોતું હોય લઈ જાય હાવ રે મફત માં