Valida Mara Manada Na Mit Lyrics Song Kajal Maheriya
વાલીડા મારાં મનડાંના મીત લિરિક્સ Valida Mara Manda Na Meet Lyrics song is written by Ghanu Bharwad ans performed by Kajal Maheriya. “VALIDA MARA MANADA NA MEET” is latest Gujarati Love song 2025 of Kajal Maheriya, music is composed by Vishal Vagheshwari.
વાલીડા મારાં મનડાંના મીત લિરિક્સ ગુજરાતીમાં
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો રેજો મારી હારે તમારા થી છે જીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો રેહવું તારા સથવારે ભલે સુખ દુઃખ આવે
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો કોલ તો તમે દીધા કોલ પણ અમે દીધા
જોડે જીવવાના સોંગદ પણ ખઈ લીધા
હો તારાથી સાંજ મારે તારાથી સવાર રે
ક્યારે ના કરતા જુદા જીવવાનો રે
હો મારાં જીવ માં જીવ તારો
મારાં દલ નો તું ધબકારો
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો માંગ્યા તા તમને અમે તમે મળી ગયા
જોયેલા સપના માંરા પુરા આજ થઇ ગયા
હો આયા મારાં જીવન માં ને મળ્યા સઘળા સુખ રે
નથી રહ્યા હવે મારે સપને પણ દુઃખ રે
હો માનુ ખુદ ને હું નસીબદાર મળ્યો મને તારો પ્યાર
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
Latest Gujarati Love Song Lyrics of Kajal Maheriya
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →


















