Dil Maru Dhadke Dhak Dhak Lyrics in Gujarati New Song

Dil Maru Dhadake Maru Dhak Dhak Song Lyrics Kajal Maheriya

દિલ મારુ ધડકે ધક ધક લિરિક્સ Dil Maru Dhadke Dhak Dhak Lyrics: Singer: Kajal Maheriya. Lyrics: Dr.Jayesh Rajgor, Mahindar. Music: Dhruvin Mevada. Artist: Dhurv Brahmbhatt, Neha Suthar. Producer: Red Velvet Cinema

Dil Maru Dhadke Dhak Dhak Lyrics in Gujarati

દિલ મારુ ધડકે ધક ધક લિરિક્સ ગુજરાતીમાં

હો તું રૂપે રંગીલો મને લાગ્યો ખુમાર,
હો તારા ઉપર ફિદા બધી કુંવારી નાર
પણ કેતા તો લાજ્યું મને આવે સેં
તારી અદાઓ દિલને ઘભરાવે સે
તારા પર વારી જઉ તને નથી ખબર,
રાણી થઈને આવુ તારે ઘર..ઘર..ઘર
હો રૂપ રસીલા છોરા..છોરા..છોરા..
હો રૂપ રસીલા છોરા
કઉ છું આવી રીતે મને તું જોયા ના કર,
કે દિલ મારું ધક ધક ધક ધક
ધક ધક ધક ધક..ધડકે છે

હો ડોલરીયા જેમ આ ડોલે છે દિલ મારું,
સમજોને વાત પિયાજી
રોજે તડપાવે છે તારા રે નેણલા,
ઝાલીલો હાથ પિયાજી
મને તારી લગન જો લાગી છે,
લહેર પ્રેમની દિલમાં જાગી છે
અલ્યા અદાના તિર તું માર્યા ના કર,
આમ ખોટા નખરા ના કર..કર..કર
હો રૂપ રસીલા છોરા..છોરા.. છોરા
હો રૂપ રસીલા છોરા
કઉ સું આવી રીતે મને તું જોયા ના કર,
કે દિલ મારું ધક ધક ધક ધક
ધક ધક ધક ધક ધડકે છે

હો તું રૂપે રંગીલો મને લાગ્યો ખુમાર,
હો તારા ઉપર ફિદા બધી કુંવારી નાર
પણ કેતા તો લાજ્યું મને આવે સેં
તારી અદાઓ દિલને ઘભરાવે સે
તારા પર વારી જઉ તને નથી ખબર,
રાણી થઈને આવુ તારે ઘર..ઘર..ઘર
હો રૂપ રસીલા છોરા..છોરા..છોરા..
હો રૂપ રસીલા છોરા
કઉ છું આવી રીતે મને તું જોયા ના કર,
કે દિલ મારું ધક ધક ધક ધક
ધક ધક ધક ધક..ધડકે છે

error: Content is protected !!